હોમ પેજ / રેસિપી / ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ

Photo of Instant Egg Fried Rice by Priya Mani at BetterButter
1082
134
4.8(0)
2

ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ

Oct-14-2016
Priya Mani
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • નોન - વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ચાઇનીઝ
 • પ્રેશર કુક
 • સાંતળવું
 • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

 1. 2 કપ બાસમતી ચોખા
 2. ગાજર, દાણા, વટાણા, કેપ્સિકમ, કોબી -1 1/2 કપ
 3. લીલા કાંદા- 2દાંડી
 4. ઈંડા 3-4 (સારી રીતે ફેડેલ )
 5. સ્વાદ પ્રમાણે મીઠું અને સફેદ મરી
 6. સ્વાદ પ્રમાણે સોયા સોસ
 7. 1 ચમચી ખાંડ
 8. આજીનોમોટો (જરૂર હોય તો) 1/2 ચમચી
 9. સ્વાદ પ્રમાણે મરચા સોસ (જરૂર હોય તો)
 10. છોલેલ અને કાપેલ લસણ 2 નંગ
 11. તેલ 1 ચમચી

સૂચનાઓ

 1. ચોખા ઉકાળો અને તેને ઠંડા કરો. બાકી રહેલ ભાત વાપરવા માટે સારા છે
 2. કડાઈ અથવા વાસણમાં તેલ ઉમેરો
 3. કાપેલ લસણ ઉમેરો અને તેને ઊંચા તાપે ગરમ કરો, તેમાં લીલા કાંદા દાંડી ઉમેરો અને તેને સારી રીતે તળો
 4. બધા શાકભાજી ઉમેરો તેને ઊંચા તાપે ગરમ કરો તેમાં મીઠું અને મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
 5. બધા શાકભાજીને એક ખૂણામાં લઇ જાઓ, ફેડેલ ઈંડા ઉમેરો અને તેને જેટલું શક્ય હોય તેટલું રગડો અને વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરો
 6. હવે ભાત ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
 7. સોયા સોસ અને ખાંડ ઉમેરીને ભાતને કેરેમેલ કરો
 8. આજીનોમોટો અને ચીલી સોસ ઉમેરો અને ઊંચાં તાપે એને તળો
 9. મિક્સ કરતી વખતે ધ્યાન રાખો કે ભાત તૂટી ન જાય
 10. છેલ્લે લીલા કાંદા ઉમેરો અને પીરસવાના વાસણમાં મુકો
 11. થોડા વધુ લીલા કાંદા વડે શણગારો અને કોઈ પણ ચાઈનીઝ મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર