ઇન્દોરી પૌંઆ | Indori Poha Recipe in Gujarati

ના દ્વારા Archana Arora  |  1st Dec 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Indori Poha  by Archana Arora at BetterButter
ઇન્દોરી પૌંઆby Archana Arora
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  16

  મીની
 • પીરસવું

  3

  લોકો

36

0

About Indori Poha Recipe in Gujarati

ઇન્દોરી પૌંઆ

ઇન્દોરી પૌંઆ Ingredients to make ( Ingredients to make Indori Poha Recipe in Gujarati )

 • 2 કપ પૌંઆ
 • 1 મોટા કદની ડુંગળી
 • 4-6 લીલા મરચાં
 • 1 નાની ચમચી રાઈ
 • 1 નાની ચમચી વરીયાળી
 • 3/4 નાની ચમચી હળદર
 • મીઠું સ્વાદાનુસાર
 • 1 નાની ચમચી ખાંડ
 • લીંબુ
 • ડુંગળી
 • સજાવટ માટે કોથમીર
 • મુઠ્ઠીભર શેકેલા સીંગદાણા
 • તેલ

How to make ઇન્દોરી પૌંઆ

 1. પૌંઆ ધોઈને પાણીમાં પલાળી રાખો. ડુંગળી અને મરચાં કાપો.
 2. કડાઇમાં તેલ નાખીને ગરમ કરો. રાઈ, વરીયાળી, ડુંગળી અને મરચાં નાખો. સોનેરી તપખીરી થાય ત્યાં સુધી સાંતળો. હવે હળદર, મીઠું અને સુકા ધાણાનો પાવડર નાખો.
 3. સારી રીતે ભેળવીને સીંગદાણા નાખો. પૌંઆ નાખીને સારી રીતે ભેળવો.
 4. ખાંડ નાખીને ભેળવો અને ધીમી આંચ પર 2 મિનિટ રાખો.
 5. સમારેલી ડુંગળી, લીંબુ અને કોથમીરથી સજાવટ કરો.

Reviews for Indori Poha Recipe in Gujarati (0)