હોમ પેજ / રેસિપી / ઇન્દોરી પૌંઆ

Photo of Indori Poha   by Archana Arora at BetterButter
2212
4
0.0(0)
0

ઇન્દોરી પૌંઆ

Dec-01-2016
Archana Arora
10 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ પૌંઆ
  2. 1 મોટા કદની ડુંગળી
  3. 4-6 લીલા મરચાં
  4. 1 નાની ચમચી રાઈ
  5. 1 નાની ચમચી વરીયાળી
  6. 3/4 નાની ચમચી હળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 નાની ચમચી ખાંડ
  9. લીંબુ
  10. ડુંગળી
  11. સજાવટ માટે કોથમીર
  12. મુઠ્ઠીભર શેકેલા સીંગદાણા
  13. તેલ

સૂચનાઓ

  1. પૌંઆ ધોઈને પાણીમાં પલાળી રાખો. ડુંગળી અને મરચાં કાપો.
  2. કડાઇમાં તેલ નાખીને ગરમ કરો. રાઈ, વરીયાળી, ડુંગળી અને મરચાં નાખો. સોનેરી તપખીરી થાય ત્યાં સુધી સાંતળો. હવે હળદર, મીઠું અને સુકા ધાણાનો પાવડર નાખો.
  3. સારી રીતે ભેળવીને સીંગદાણા નાખો. પૌંઆ નાખીને સારી રીતે ભેળવો.
  4. ખાંડ નાખીને ભેળવો અને ધીમી આંચ પર 2 મિનિટ રાખો.
  5. સમારેલી ડુંગળી, લીંબુ અને કોથમીરથી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર