Open in app

ચિકન 65

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  4 people
Sara Ibrahim22nd Sep 2015

Chicken 65 ના વિશે

Ingredients to make Chicken 65 in gujarati

  • ચિકન - ૫૦૦ ગ્રામ
  • લાલ મરચું પાવડર - ૩ મોટી ચમચી
  • હળદર - ૧ નાની ચમચી
  • લીંબુનો રસ - ૧ મોટી ચમચી
  • ટમાટરની પેસ્ટ - ૧/૩ કપ
  • ટોમેટો કેચઅપ - ૧/૩ કપ
  • દહીં- ૨ મોટી ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • લીલા મરચાં - ૨ અથવા ૩
  • કડીપત્તા - 10
  • ચપટીક ગરમ મસાલો
  • બટર - ૩ મોટી ચમચી
  • એક ચપટી સાકર

How to make Chicken 65 in gujarati

  1. ચિકનને ૩ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, ૧ ટીસ્પૂન હળદર, થોડું મીઠું અને ૧ ટેબલસ્પૂન લીંબુના રસ સાથે મેરિનેટ કરો.
  2. સેટ કરવા માટે ૩૦ મિનિટ થી ૨ કલાક તેને બાજુમાં રાખો. સામાન્ય રીતે ચિકનને નરમ કરવા માટે (જલ્દી માં હોવ તો) ૪૫ મિનિટ સૌથી સારું કામ કરે છે. ચિકનને તળો.
  3. ટમાટર પેસ્ટ, કેચઅપ અને દહીંથી ટમાટરની ગ્રેવી તૈયાર કરો.
  4. એક પૅન લો તેમાં ૩ ટેબલસ્પૂન બટર ઉમેરો. ૨ મિનિટ માટે કડીપત્તા અને મરચાંને સાંતળો.
  5. ટમાટરની ગ્રેવી ઉમરો. ૨ મિનિટ માટે તેને ચડવા દો.
  6. તળેલા ચિકનના ટુકડા ઉમેરો. ઢાંકણું બંધ કરો અને ધીમા તાપે ૧૦ મિનિટ માટે ચડવા દો.
  7. ચપટીક ગરમ મસાલો, સાકર અને મીઠું ઉમેરો. ઢાંકણું બંધ કરો અને બીજી ૨ મિનિટ માટે ધીમા તાપે ચડવા દો.
  8. તમારી પસંદગી પ્રમાણે તમે કાં'તો સંપૂર્ણ સૂકું અથવા થોડું રસાવાળું બનાવી શકો છો.

Reviews for Chicken 65 in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chicken 65 in gujarati

  • ચિકન હલીમ

    1 likes
  • ચિકન પહાડી

    1 likes
  • ચિકન ટિક્કા

    33 likes
  • ચિકન લૉલીપૉપ

    113 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • ચિકન મન્ચુરિયન

    388 likes