ચરબીમુક્ત દહીં વડા | Fat Free Dahi Vada Recipe in Gujarati

ના દ્વારા Ruchi Bhatia  |  4th Jan 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Fat Free Dahi Vada by Ruchi Bhatia at BetterButter
ચરબીમુક્ત દહીં વડાby Ruchi Bhatia
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  5

  લોકો

106

0

ચરબીમુક્ત દહીં વડા

ચરબીમુક્ત દહીં વડા Ingredients to make ( Ingredients to make Fat Free Dahi Vada Recipe in Gujarati )

 • 1/2 કપ ચણાની પીળી દાળ
 • 1-2 લીલા મરચાં
 • 1/2 નાની ચમચી મીઠું
 • 2 કપ મીઠાવાળી છાસ
 • 1/2 નાની ચમચી તેલ મોવણ માટે
 • 2 કપ જાડું દહીં
 • મીઠું સ્વાદાનુસાર
 • શેકેલું જીરું
 • સજાવટ માટે ફુદીનાનાં પત્તા

How to make ચરબીમુક્ત દહીં વડા

 1. દાળને ઓછામાં ઓછા એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.
 2. મોટાભાગને પાણીને ગાળી લો અને મરચાં તથા મીઠા સાથે બ્લેન્ડરમાં દાળને પીસીને પેસ્ટ બનાવી લો. બરાબર ભેળવી લો.
 3. 8 નાના મોયેલા માઇક્રોવેવ સેફ વાટકામાં 2 મોટી ચમચી ફીણેલા લોટનું મિશ્રણ રેડો.
 4. 1 મિનિટ અને 15 સેકન્ડ માટે પ્રત્યેક વખતે 4 વાટકા માઇક્રોવેવમાં મૂકો.
 5. બહાર કાઢી લો અને તેને સંપૂર્ણ રીતે ઠંડા થવા દો.
 6. તે જ્યાં સુધી નરમ પડે, ત્યાં સુધી તેને મીઠાવાળી છાશમાં બોળી રાખો.
 7. તેને નિતારીને તથા દબાવીને વધારાનું પાણી કાઢી નાખો.
 8. દહીંને દૂધ અને મીઠા સાથે ફેંટી લો અને નિતારેલા વડા પર રેડી દો.
 9. થોડું શેકેલું જીરું ભભરાવો અને ફુદીનાનાં પત્તા વડે સજાવટ કરો.

Reviews for Fat Free Dahi Vada Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો