હોમ પેજ / રેસિપી / ચરબીમુક્ત દહીં વડા

Photo of Fat Free Dahi Vada by Ruchi Bhatia at BetterButter
471
24
5.0(0)
0

ચરબીમુક્ત દહીં વડા

Jan-04-2017
Ruchi Bhatia
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 5

  1. 1/2 કપ ચણાની પીળી દાળ
  2. 1-2 લીલા મરચાં
  3. 1/2 નાની ચમચી મીઠું
  4. 2 કપ મીઠાવાળી છાસ
  5. 1/2 નાની ચમચી તેલ મોવણ માટે
  6. 2 કપ જાડું દહીં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. શેકેલું જીરું
  9. સજાવટ માટે ફુદીનાનાં પત્તા

સૂચનાઓ

  1. દાળને ઓછામાં ઓછા એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.
  2. મોટાભાગને પાણીને ગાળી લો અને મરચાં તથા મીઠા સાથે બ્લેન્ડરમાં દાળને પીસીને પેસ્ટ બનાવી લો. બરાબર ભેળવી લો.
  3. 8 નાના મોયેલા માઇક્રોવેવ સેફ વાટકામાં 2 મોટી ચમચી ફીણેલા લોટનું મિશ્રણ રેડો.
  4. 1 મિનિટ અને 15 સેકન્ડ માટે પ્રત્યેક વખતે 4 વાટકા માઇક્રોવેવમાં મૂકો.
  5. બહાર કાઢી લો અને તેને સંપૂર્ણ રીતે ઠંડા થવા દો.
  6. તે જ્યાં સુધી નરમ પડે, ત્યાં સુધી તેને મીઠાવાળી છાશમાં બોળી રાખો.
  7. તેને નિતારીને તથા દબાવીને વધારાનું પાણી કાઢી નાખો.
  8. દહીંને દૂધ અને મીઠા સાથે ફેંટી લો અને નિતારેલા વડા પર રેડી દો.
  9. થોડું શેકેલું જીરું ભભરાવો અને ફુદીનાનાં પત્તા વડે સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર