Open in app

મિલ્ક રવા કેસરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Aayushi Manish2nd Feb 2017

Milk Rava Kesari ના વિશે

Ingredients to make Milk Rava Kesari in gujarati

  • 1/2 કપ રવો
  • 1/3 કપ ખાંડ અથવા સ્વાદ પ્રમાણે
  • દૂધ 1/2 કપ
  • કેસર 15-20 તાંતણા (1 ચમચી ગરમ દૂધમાં બોળેલ )
  • તારવેલ ઘી 3 ચમચી
  • શણગાર માટે અલગ અલગ સૂકો મેવો

How to make Milk Rava Kesari in gujarati

  1. વાસણ ગરમ કરો અને 2 ચમચી તારવેલ ઘી ઉમેરો અને સૂકો મેવો તળો. તેમને અલગ રાખો
  2. તેજ વાસણમાં રવો મુકો અને તેને સાંતળો। તેને ચોંટી જતો અટકાવવા સતત હલાવતા રહો. જયારે તે ભૂખરા રંગનો થવા માંડે અને તેમાંથી મીઠી સુગંધ આવવા માંડે ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર મુકો
  3. તેજ વાસણમાં ખાંડ, દૂધ અને ભીંજવેલ કેસરને મૂકીને મધ્યમ તાપે ઉકાળો અને હલાવતા રહો જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય.. તાપ એકદમ ધીમો કરી દો
  4. ધીમેધીમે રવાને દૂધમાં ઉમેરો, સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા બને નહીં, જ્યાં સુધી ભેજ પુરેપુરો નીકળી નહીં જાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો
  5. 1 ચમચી ઘી ઉમેરો અને સારી રીતે ભેગું કરો. તે વાસણની બાજુ પરથી નીકળવા માંડશે। તાપ બંધ કરો. ગરમ અથવા રૂમ તાપમાને પીરસો। સૂકા મેવા વડે શણગારો। મિલ્ક રવા કેસરીને ગરમ અથવા હૂંફાળો પીરસો સૂકા મેવા વડે શણગારો।

Reviews for Milk Rava Kesari in gujarati (0)

No reviews yet.

Recipes similar to Milk Rava Kesari in gujarati

  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes
  • રવા કચોરી

    2 likes