હોમ પેજ / રેસિપી / મિલ્ક રવા કેસરી

Photo of Milk Rava Kesari by Aayushi Manish at BetterButter
2345
34
5.0(0)
0

મિલ્ક રવા કેસરી

Feb-02-2017
Aayushi Manish
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • દક્ષિણ ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ રવો
  2. 1/3 કપ ખાંડ અથવા સ્વાદ પ્રમાણે
  3. દૂધ 1/2 કપ
  4. કેસર 15-20 તાંતણા (1 ચમચી ગરમ દૂધમાં બોળેલ )
  5. તારવેલ ઘી 3 ચમચી
  6. શણગાર માટે અલગ અલગ સૂકો મેવો

સૂચનાઓ

  1. વાસણ ગરમ કરો અને 2 ચમચી તારવેલ ઘી ઉમેરો અને સૂકો મેવો તળો. તેમને અલગ રાખો
  2. તેજ વાસણમાં રવો મુકો અને તેને સાંતળો। તેને ચોંટી જતો અટકાવવા સતત હલાવતા રહો. જયારે તે ભૂખરા રંગનો થવા માંડે અને તેમાંથી મીઠી સુગંધ આવવા માંડે ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર મુકો
  3. તેજ વાસણમાં ખાંડ, દૂધ અને ભીંજવેલ કેસરને મૂકીને મધ્યમ તાપે ઉકાળો અને હલાવતા રહો જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય.. તાપ એકદમ ધીમો કરી દો
  4. ધીમેધીમે રવાને દૂધમાં ઉમેરો, સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા બને નહીં, જ્યાં સુધી ભેજ પુરેપુરો નીકળી નહીં જાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો
  5. 1 ચમચી ઘી ઉમેરો અને સારી રીતે ભેગું કરો. તે વાસણની બાજુ પરથી નીકળવા માંડશે। તાપ બંધ કરો. ગરમ અથવા રૂમ તાપમાને પીરસો। સૂકા મેવા વડે શણગારો। મિલ્ક રવા કેસરીને ગરમ અથવા હૂંફાળો પીરસો સૂકા મેવા વડે શણગારો।

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર