Open in app

ચના મસાલા (મહારાષ્ટ્રીયન સ્ટાઇલ)

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Manisha Shukla27th Mar 2017

Chana Masala. ( Maharashtrian style) ના વિશે

Ingredients to make Chana Masala. ( Maharashtrian style) in gujarati

  • ચણા (સૂકા) ૧/૨ કપ
  • કાંદા ૨
  • ટમાટર ૧ ૧/૨
  • છીણેલું નારિયેળ (સૂકું, તાજું) ૧ મોટી ચમચી/ નારિયેળનું દૂધ
  • છીણેલું આદુ ૧ નાની ચમચી
  • કચડેલુ લસણ ૧ નાની ચમચી
  • આખો મસાલો (તજ, લવિંગ, મરી, તેજ પત્તા )
  • ધાણા પાવડર ૧ નાની ચમચી
  • હળદર ૧/૨ નાની ચમચી
  • સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું પાવડર
  • તેલ ૨ નાની ચમચી
  • સજાવવા માટે ૨ નાની ચમચી બારીક કાપેલી કોથમીર
  • તાજી ક્રીમ ૧ મોટી ચમચી

How to make Chana Masala. ( Maharashtrian style) in gujarati

  1. ચણાણે ધોઈ નાખો. કાંદા કાપો.
  2. પ્રેશર પૅનમાં તેલ ગરમ કરો.
  3. બધો જ ગરમ મસાલો ઉમેરો. તેને તતડવા દો.
  4. તાજો દળવા માટે તેને પૅનમાંથી બહાર કાઢો.
  5. હવે કાંદા ઉમેરી અને સાંતળો.
  6. છીણેલું આદુ, લસણ, ધાણા પાવડર, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો.
  7. ૨ મિનિટ માટે શેકો. હવે ગરમ પાણી ઉમેરો.
  8. જેમ પાણી ગરમ થઇ જાય ચણા ઉમેરી અને સારી રીતે ભેળવો. ૫ થી ૬ સીટી પર ચડવા દો.
  9. ટમાટરની પીસો. એક અલગ પૅનમાં તેલ ગરમ કરો. પીસેલા ટમાટર ઉમેરી અને સાંતળો.
  10. હવે છીણેલું નારિયેળ ટમાટરમાં ઉમેરો. તમે નારિયેળના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જ્યારે ટામેટા સારી રીતે સંતળાય ગયા પછી જ તેને ઉમેરો.
  11. ટમાટર નારિયેળના મિશ્રણણે સારી રીતે સાંતળો.
  12. તે સંતળાય જાય પછી તાજો દળેલો ગરમ મસાલો ઉમેરો.
  13. હવે તમારા બાફેલા ચણા ઉમેરો. તેને જોતા મોઢામાં પાણી નથી આવતુંને?
  14. તમારા નારિયેળના મિશ્રણમાં ચણા ઉમેરો.
  15. તાજી ક્રીમ લોઅને તેને ફેંટો.
  16. તેને ગ્રેવીમાં ઉમેરો. સારી રીતે ભેળવો.
  17. તમારા સ્વાદ પ્રમાણે મસાલા બનાવો. કોથમીરની સજાવીને પીરસો.

Reviews for Chana Masala. ( Maharashtrian style) in gujarati (1)

Chintu Trivedi2 months ago

Recipes similar to Chana Masala. ( Maharashtrian style) in gujarati

  • ચના મસાલા

    6 likes