હોમ પેજ / રેસિપી / ચના મસાલા (મહારાષ્ટ્રીયન સ્ટાઇલ)

Photo of Chana Masala. ( Maharashtrian style) by Manisha Shukla at BetterButter
14
140
5(1)
0

ચના મસાલા (મહારાષ્ટ્રીયન સ્ટાઇલ)

Mar-27-2017
Manisha Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ટિફિન રેસીપિસ
 • મહારાષ્ટ્ર
 • પ્રેશર કુક
 • સાંતળવું
 • મૂળભૂત વાનગીઓ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ચણા (સૂકા) ૧/૨ કપ
 2. કાંદા ૨
 3. ટમાટર ૧ ૧/૨
 4. છીણેલું નારિયેળ (સૂકું, તાજું) ૧ મોટી ચમચી/ નારિયેળનું દૂધ
 5. છીણેલું આદુ ૧ નાની ચમચી
 6. કચડેલુ લસણ ૧ નાની ચમચી
 7. આખો મસાલો (તજ, લવિંગ, મરી, તેજ પત્તા )
 8. ધાણા પાવડર ૧ નાની ચમચી
 9. હળદર ૧/૨ નાની ચમચી
 10. સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું પાવડર
 11. તેલ ૨ નાની ચમચી
 12. સજાવવા માટે ૨ નાની ચમચી બારીક કાપેલી કોથમીર
 13. તાજી ક્રીમ ૧ મોટી ચમચી

સૂચનાઓ

 1. ચણાણે ધોઈ નાખો. કાંદા કાપો.
 2. પ્રેશર પૅનમાં તેલ ગરમ કરો.
 3. બધો જ ગરમ મસાલો ઉમેરો. તેને તતડવા દો.
 4. તાજો દળવા માટે તેને પૅનમાંથી બહાર કાઢો.
 5. હવે કાંદા ઉમેરી અને સાંતળો.
 6. છીણેલું આદુ, લસણ, ધાણા પાવડર, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો.
 7. ૨ મિનિટ માટે શેકો. હવે ગરમ પાણી ઉમેરો.
 8. જેમ પાણી ગરમ થઇ જાય ચણા ઉમેરી અને સારી રીતે ભેળવો. ૫ થી ૬ સીટી પર ચડવા દો.
 9. ટમાટરની પીસો. એક અલગ પૅનમાં તેલ ગરમ કરો. પીસેલા ટમાટર ઉમેરી અને સાંતળો.
 10. હવે છીણેલું નારિયેળ ટમાટરમાં ઉમેરો. તમે નારિયેળના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જ્યારે ટામેટા સારી રીતે સંતળાય ગયા પછી જ તેને ઉમેરો.
 11. ટમાટર નારિયેળના મિશ્રણણે સારી રીતે સાંતળો.
 12. તે સંતળાય જાય પછી તાજો દળેલો ગરમ મસાલો ઉમેરો.
 13. હવે તમારા બાફેલા ચણા ઉમેરો. તેને જોતા મોઢામાં પાણી નથી આવતુંને?
 14. તમારા નારિયેળના મિશ્રણમાં ચણા ઉમેરો.
 15. તાજી ક્રીમ લોઅને તેને ફેંટો.
 16. તેને ગ્રેવીમાં ઉમેરો. સારી રીતે ભેળવો.
 17. તમારા સ્વાદ પ્રમાણે મસાલા બનાવો. કોથમીરની સજાવીને પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Chintu Trivedi
Oct-22-2018
Chintu Trivedi   Oct-22-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર