હોમ પેજ / રેસિપી / ચિકન લૉલીપૉપ

Photo of Chicken Lollipop by Raj Bhalla at BetterButter
13635
121
4.6(0)
0

ચિકન લૉલીપૉપ

Oct-12-2015
Raj Bhalla
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સાંતળવું
  • ખાદ્ય પીણાં
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન ખીમા - ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧/૨ મોટી ચમચી - ગરમ મસાલો
  4. ૧/૨ મોટી ચમચી - ધાણા પાવડર
  5. કાપેલા કાંદા - ૨
  6. ૨ મોટી ચમચી - તેલ

સૂચનાઓ

  1. પહેલા, એક બાઉલમાં બધી જ સામગ્રીઓને ભેળવો. બધી વસ્તુ એકબીજા સાથે સારી રીતે ભળી જાય માટે હાથેથી સારી રીતે ભેળવો.
  2. હવે આ ખીમાના મિશ્રણને લૉલીપૉપ જેવો આકાર આપો. ખાતરી કરો કે તે વધારે જાડાં ન હોય. સાથે સાથે, તમારા હાથમાં ચીપકે નહીં માટે થોડું ઠંડુ પાણી લગાડો.
  3. કબાબની અંદર લાકડાની સિકને એક લૉલીપૉપ સ્ટિકની જેમ નાખો.
  4. નૉન-સ્ટિક તવાને ગરમ કરો, તેલ ઉમેરવાની જરૂર નથી કારણ તમે ખીમાના મિશ્રણમાં પહેલાથી તેલ નાખેલું છે.
  5. મધ્યમ તાપ પર, ૪-૫ મિનિટ માટે લૉલીપૉપને બંને બાજુ પર શેકી લો.
  6. બસ, તમારી સુપર કુલ અનોખી ચિકન લૉલીપૉપ પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર