Open in app

ચિકન લૉલીપૉપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Raj Bhalla12th Oct 2015

Chicken Lollipop ના વિશે

Ingredients to make Chicken Lollipop in gujarati

  • ચિકન ખીમા - ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ મોટી ચમચી - ગરમ મસાલો
  • ૧/૨ મોટી ચમચી - ધાણા પાવડર
  • કાપેલા કાંદા - ૨
  • ૨ મોટી ચમચી - તેલ

How to make Chicken Lollipop in gujarati

  1. પહેલા, એક બાઉલમાં બધી જ સામગ્રીઓને ભેળવો. બધી વસ્તુ એકબીજા સાથે સારી રીતે ભળી જાય માટે હાથેથી સારી રીતે ભેળવો.
  2. હવે આ ખીમાના મિશ્રણને લૉલીપૉપ જેવો આકાર આપો. ખાતરી કરો કે તે વધારે જાડાં ન હોય. સાથે સાથે, તમારા હાથમાં ચીપકે નહીં માટે થોડું ઠંડુ પાણી લગાડો.
  3. કબાબની અંદર લાકડાની સિકને એક લૉલીપૉપ સ્ટિકની જેમ નાખો.
  4. નૉન-સ્ટિક તવાને ગરમ કરો, તેલ ઉમેરવાની જરૂર નથી કારણ તમે ખીમાના મિશ્રણમાં પહેલાથી તેલ નાખેલું છે.
  5. મધ્યમ તાપ પર, ૪-૫ મિનિટ માટે લૉલીપૉપને બંને બાજુ પર શેકી લો.
  6. બસ, તમારી સુપર કુલ અનોખી ચિકન લૉલીપૉપ પીરસવા માટે તૈયાર છે.

Reviews for Chicken Lollipop in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chicken Lollipop in gujarati

  • ચિકન 65

    47 likes
  • ચિકન હલીમ

    1 likes
  • ચિકન પહાડી

    1 likes
  • ચિકન ટિક્કા

    33 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • ચિકન મન્ચુરિયન

    388 likes