લસ્સી | Lassi Recipe in Gujarati

  ના દ્વારા Rameshwari Bansod  |  21st Apr 2017  |  
  5 ત્યાંથી 1 review રેટ કરો
  • Photo of Lassi by Rameshwari Bansod at BetterButter
  લસ્સી by Rameshwari Bansod
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   0

   મીની
  • પીરસવું

   2

   લોકો

  129

  1

  લસ્સી

  લસ્સી Ingredients to make ( Ingredients to make Lassi Recipe in Gujarati )

  • 2 કપ ઠંડુ દહીં
  • 2 કપ ઠંડુ દૂધ
  • 2 નાની ચમચી ગુલાબનો અર્ક
  • 6-8 નાના બરફનાં ટુકડા
  • 11-12 નાની ચમચી ખાંડ
  • 4-5 તાજા ફુદીનાનાં પત્તા
  • મીઠું સ્વાદાનુસાર અથવા વૈકલ્પિક

  How to make લસ્સી

  1. મિક્સરમાં બધું દહીં નાખો અને મુલાયમ થાય ત્યાં સુધી ફેંટતા રહો.
  2. પછી તેમાં દૂધ, ખાંડ, ગુલાબનો અર્ક અને મીઠું નાખો અને ખાંડ ઓળગી જાય ત્યાં સુધી સારી ફેંટી લો.
  3. મુલાયમ થાય ત્યાં સુધી આખા મિશ્રણને ફરીથી અથવા 4-5 મિનિટ સુધી ફેંટો. બરફનાં ટુકડા નાખો.
  4. ઠંડી લસ્સીને ગ્લાસમાં રેડીને ફુદીનાનાં પત્તાથી સજાવો અને આનંદથી પીરસો.

  Reviews for Lassi Recipe in Gujarati (1)

  Ashvin Menata year ago

  Good
  જવાબ આપવો