Photo of Lassi by Rameshwari Bansod at BetterButter
2139
23
0.0(1)
0

લસ્સી

Apr-21-2017
Rameshwari Bansod
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસ્સી રેસીપી વિશે

મને આશા છે કે તમને મારી ઘરે બનાવેલી ઠંડી ઠંડી લસ્સી ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ફીણવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ઠંડુ દહીં
  2. 2 કપ ઠંડુ દૂધ
  3. 2 નાની ચમચી ગુલાબનો અર્ક
  4. 6-8 નાના બરફનાં ટુકડા
  5. 11-12 નાની ચમચી ખાંડ
  6. 4-5 તાજા ફુદીનાનાં પત્તા
  7. મીઠું સ્વાદાનુસાર અથવા વૈકલ્પિક

સૂચનાઓ

  1. મિક્સરમાં બધું દહીં નાખો અને મુલાયમ થાય ત્યાં સુધી ફેંટતા રહો.
  2. પછી તેમાં દૂધ, ખાંડ, ગુલાબનો અર્ક અને મીઠું નાખો અને ખાંડ ઓળગી જાય ત્યાં સુધી સારી ફેંટી લો.
  3. મુલાયમ થાય ત્યાં સુધી આખા મિશ્રણને ફરીથી અથવા 4-5 મિનિટ સુધી ફેંટો. બરફનાં ટુકડા નાખો.
  4. ઠંડી લસ્સીને ગ્લાસમાં રેડીને ફુદીનાનાં પત્તાથી સજાવો અને આનંદથી પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Ashvin Menat
Apr-14-2019
Ashvin Menat   Apr-14-2019

Good

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર