Open in app

દાળ ફ્રાય

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Paramita Majumder3rd May 2017

Dal Fry ના વિશે

Ingredients to make Dal Fry in gujarati

  • 1 કપ ચણાની દાળ
  • પાણી જરૂરીયાત મુજબ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 2 સમારેલા ટામેટા
  • 2 ઝીણા સમારેલા મરચાં
  • 2 ઇંચ લાંબુ આદુ
  • 5 લસણની કળી
  • 2 મોટી ચમચી કસુરી મેથી
  • 1/2 નાની ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • સજાવટ માટે સમારેલા લીલા કોથમીર
  • તડકા માટે
  • 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું
  • 1/2 નાની ચમચી હિંગ
  • 1 મોટી ચમચી કાળી રાઈ
  • 1 મોટી ચમચી વરિયાળી
  • 1 મોટી ચમચી જીરું
  • 2 સૂકા મરચાં
  • 1-2 નાની ચમચી ઘી

How to make Dal Fry in gujarati

  1. દાળને ધોઈને પાણીમાં 30-40 મિનિટ પલાળી રાખો.
  2. દાળમાં પાણી, મીઠું અને હળદર નાખીને કૂકરમાં 5-6 સીટી વાગવા દો.
  3. વરાળ નીકળે ત્યાં સુધી રાહ જુઓ.
  4. મસૂરની દાળને ધોઈને, પાણી તારવી લો.
  5. નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો.
  6. તેલ ગરમ થઈ જાય પછી છીણેલા આદુ, લસણ અને લીલા મરચાં નાખો.
  7. થોડી વાર માટે સાંતળો, સમારેલી ડુંગળી નાખો, હળવી તપખીરી થાય ત્યાં સુધી સાંતળો.
  8. ટામેટા નાખો અને 1 મોટી ચમચી પાણી ઉમેરો.
  9. ટામેટા નરમ થાય ત્યાં સુધી રાંધો.
  10. હવે મસૂરની દાળ નાખો.
  11. મસાલા સાથે બરાબર ભેળવો.
  12. મસૂરની દાળનું બચેલું પાણી, મીઠું ઉમેરો અને ઊકળવા દો.
  13. જરૂરીયાત મુજબનું ઊકળી જાય પછી ગેસ બંધ કરો.
  14. તેયાર કરેલા મસાલામાં તકડો મારો અને તેમાં ઠાલવી દો.
  15. લીલા કોથમીર અને તળેલા કઢીપત્તા સાથે સજાવટ કરો.
  16. ગરમાગરમ ભાત સાથે પીરસો.

Reviews for Dal Fry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal Fry in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes