Open in app

રવા લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  20 people

Rava laddu ના વિશે

Ingredients to make Rava laddu in gujarati

  • 2 કપ રવો
  • 2 1/2 કપ ખાંડ
  • થોડા કાજુ
  • થોડી કિસમિસ
  • 1/2 કપ દૂધ
  • 1/2 કપ ઘી

How to make Rava laddu in gujarati

  1. જ્યાં સુધી ભૂખરો નથી થાય ત્યાં સુધી રવાને ગરમ કરો
  2. તેને મિક્સર માં ખાંડ સાથે થોડીવાર ખાંડો
  3. તેજ તવામાં ઘી ઉમેરો અને તૂટેલ કાજુ અને કિસમિસ ઉમેરો
  4. રવા મિશ્રણ ને ઘીમાં ઉમેરો અને બધાની ઉપર દૂધ ઉમેરો
  5. થોડી વાર ઠંડુ કરો. જયારે મિશ્રણ હૂંફાળું હોય ત્યારે અંગુઠો અને હથેળીમાં દબાવીને લાડુ બનાવવાનું ચાલુ કરો
  6. માત્ર 10 મિનિટ માં રવા લાડુ તૈયાર

Reviews for Rava laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava laddu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા ઢોસા

    864 likes