ટમાટર રાઈસ | Tomato Rice Recipe in Gujarati

ના દ્વારા Sreemoyee Bhattacharjee  |  9th Jun 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tomato Rice by Sreemoyee Bhattacharjee at BetterButter
ટમાટર રાઈસ by Sreemoyee Bhattacharjee
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

726

0

ટમાટર રાઈસ

ટમાટર રાઈસ Ingredients to make ( Ingredients to make Tomato Rice Recipe in Gujarati )

 • કાપેલ ટામેટાં -3
 • રાંધેલ ભાત- 1 કપ
 • 10-12 કઢી પત્તાં
 • સૂકું લાલ મરચું- 2
 • રાઈ-1 ચમચી
 • જીરું અડધી ચમચી
 • આદું લસણની ચટણી-2 ચમચી
 • લાલ મરચું પાઉડર-1 ચમચી
 • સંભાર પાઉડર- 1 ચમચી
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • રીફાઇન્ડ તેલ

How to make ટમાટર રાઈસ

 1. તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું અને કઢી પત્તા ઉમેરો
 2. એક વખત તે ભળી જાય એટલે કાપેલ ટામેટાં ઉમેરો અને હલાવો
 3. તેમાં આદું લસણની ચટણી, મીઠું, લાલ મરચા પાઉડર ઉમેરો અને ઢાંકણ બંધ કરીને હળવા તાપે રાંધો
 4. એક વાર તે નરમ થઇ જાય એટલે સંભાર પાઉડર ઉમેરો અને થાય ત્યાં સુધી રાંધો। જો મસાલા સૂકા પડતા હોય તો પાણી ઉમેરો
 5. રાંધેલ ભાત સાથે મિક્સ કરો અને પીરસો

Reviews for Tomato Rice Recipe in Gujarati (0)