હોમ પેજ / રેસિપી / ટમાટર રાઈસ

Photo of Tomato Rice by Sreemoyee Bhattacharjee at BetterButter
4670
165
4.8(0)
0

ટમાટર રાઈસ

Jun-09-2017
Sreemoyee Bhattacharjee
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમાટર રાઈસ રેસીપી વિશે

એક સરળ , ચટપટી વાનગી જે નાના થી મોટા માટે તંદુરસ્ત લન્ચ બોક્સ બને છે. કોઈ કૃત્રિમ રંગ ઉમેરેલ નથી માત્ર ટામેટાં ની સારી વસ્તુ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 2

  1. કાપેલ ટામેટાં -3
  2. રાંધેલ ભાત- 1 કપ
  3. 10-12 કઢી પત્તાં
  4. સૂકું લાલ મરચું- 2
  5. રાઈ-1 ચમચી
  6. જીરું અડધી ચમચી
  7. આદું લસણની ચટણી-2 ચમચી
  8. લાલ મરચું પાઉડર-1 ચમચી
  9. સંભાર પાઉડર- 1 ચમચી
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. રીફાઇન્ડ તેલ

સૂચનાઓ

  1. તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું અને કઢી પત્તા ઉમેરો
  2. એક વખત તે ભળી જાય એટલે કાપેલ ટામેટાં ઉમેરો અને હલાવો
  3. તેમાં આદું લસણની ચટણી, મીઠું, લાલ મરચા પાઉડર ઉમેરો અને ઢાંકણ બંધ કરીને હળવા તાપે રાંધો
  4. એક વાર તે નરમ થઇ જાય એટલે સંભાર પાઉડર ઉમેરો અને થાય ત્યાં સુધી રાંધો। જો મસાલા સૂકા પડતા હોય તો પાણી ઉમેરો
  5. રાંધેલ ભાત સાથે મિક્સ કરો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર