ટમાટર રાઈસ
તૈયારીનો સમય 10 min
બનાવવાનો સમય 15 min
પીરસવું 2 people
Sreemoyee Bhattacharjee9th Jun 2017
Tomato Rice ના વિશે
Ingredients to make Tomato Rice in gujarati
- કાપેલ ટામેટાં -3
- રાંધેલ ભાત- 1 કપ
- 10-12 કઢી પત્તાં
- સૂકું લાલ મરચું- 2
- રાઈ-1 ચમચી
- જીરું અડધી ચમચી
- આદું લસણની ચટણી-2 ચમચી
- લાલ મરચું પાઉડર-1 ચમચી
- સંભાર પાઉડર- 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- રીફાઇન્ડ તેલ
How to make Tomato Rice in gujarati
- તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું અને કઢી પત્તા ઉમેરો
- એક વખત તે ભળી જાય એટલે કાપેલ ટામેટાં ઉમેરો અને હલાવો
- તેમાં આદું લસણની ચટણી, મીઠું, લાલ મરચા પાઉડર ઉમેરો અને ઢાંકણ બંધ કરીને હળવા તાપે રાંધો
- એક વાર તે નરમ થઇ જાય એટલે સંભાર પાઉડર ઉમેરો અને થાય ત્યાં સુધી રાંધો। જો મસાલા સૂકા પડતા હોય તો પાણી ઉમેરો
- રાંધેલ ભાત સાથે મિક્સ કરો અને પીરસો