ઓટ્સ સિગાર | Oats sigar Recipe in Gujarati

ના દ્વારા Sangeeta Bhargava .  |  15th Jun 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Oats sigar by Sangeeta Bhargava . at BetterButter
ઓટ્સ સિગાર by Sangeeta Bhargava .
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

14

0

ઓટ્સ સિગાર વાનગીઓ

ઓટ્સ સિગાર Ingredients to make ( Ingredients to make Oats sigar Recipe in Gujarati )

 • ઓટ્સ મસાલા 1 કપ
 • બાફેલ અને છોડા કાઢેલ બટાકા
 • 2 ચમચી સોયા ચન્ક્સ જે ઉકાળેલ અને મસળેલા હોય
 • ગાજર કરી છોડા કાઢેલ 1
 • 50 ગ્રામ પાલક ઉકાળેલ અને મસળેલા
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • લીલું મરચું અને આદું નીચટણી 1 ચમચી
 • કાંદો- 1 ઝીણો કાપેલ
 • 1 ચમચી લીબું રસ
 • 1 ચમચી ચાટ મસાલા
 • 1 ચમચી માખણ

How to make ઓટ્સ સિગાર

 1. એક કપમાં ઉકાળેલ બટાકા અને પાલકને સારી રીતે મસળીને ભેગા કરો
 2. એક તવામાં મસાલા ઓટ્સ નાખો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેને 3 મિનિટ ધીમા તાપે રાંધો
 3. ઓટ્સ ને ઠંડા કરો અને તેમાં બટાકા અને પાલકની પેસ્ટ, કાપેલ કાંદા, લીલું મરચું, અને આદુંની પેસ્ટ અને બધા મસાલા સારી રીતે ભેળવો અને એક ડોઝ તૈયાર કરો
 4. હાથમાં થોડું તેલ લગાવો અને ડોઝ માંથી નાના નાના બોલ બનાવો અને તેને સિગાર નો આકાર આપો
 5. ઓવનને 200 ડિગ્રી પર ગરમ કરો
 6. સ્કિવર ને થોડું ભીનું કરો, હવે તેમાં સિગાર લગાવો અને ઉપર માખણને પિગાળીને બ્રશ વડે લગાવો
 7. સિગારને 10 મિનિટ માટે ઓવનમાં ગ્રીલ કરો અને જો કુરકુરા જોઈતા હોય તો વધુ 5 મિનિટ માટે રાંધો
 8. તૈયાર સિગાર પર લીંબુ રસ છાંટીને પીરસો
 9. મીઠું ઓછું નાખો કારણકે મસાલા ઓટ્સમાં પણ મીઠું છે

Reviews for Oats sigar Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો