હોમ પેજ / રેસિપી / ઓટ્સ સિગાર

Photo of Oats sigar by Sangeeta Bhargava . at BetterButter
1224
3
0.0(0)
0

ઓટ્સ સિગાર

Jun-15-2017
Sangeeta Bhargava .
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 4

  1. ઓટ્સ મસાલા 1 કપ
  2. બાફેલ અને છોડા કાઢેલ બટાકા
  3. 2 ચમચી સોયા ચન્ક્સ જે ઉકાળેલ અને મસળેલા હોય
  4. ગાજર કરી છોડા કાઢેલ 1
  5. 50 ગ્રામ પાલક ઉકાળેલ અને મસળેલા
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. લીલું મરચું અને આદું નીચટણી 1 ચમચી
  8. કાંદો- 1 ઝીણો કાપેલ
  9. 1 ચમચી લીબું રસ
  10. 1 ચમચી ચાટ મસાલા
  11. 1 ચમચી માખણ

સૂચનાઓ

  1. એક કપમાં ઉકાળેલ બટાકા અને પાલકને સારી રીતે મસળીને ભેગા કરો
  2. એક તવામાં મસાલા ઓટ્સ નાખો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેને 3 મિનિટ ધીમા તાપે રાંધો
  3. ઓટ્સ ને ઠંડા કરો અને તેમાં બટાકા અને પાલકની પેસ્ટ, કાપેલ કાંદા, લીલું મરચું, અને આદુંની પેસ્ટ અને બધા મસાલા સારી રીતે ભેળવો અને એક ડોઝ તૈયાર કરો
  4. હાથમાં થોડું તેલ લગાવો અને ડોઝ માંથી નાના નાના બોલ બનાવો અને તેને સિગાર નો આકાર આપો
  5. ઓવનને 200 ડિગ્રી પર ગરમ કરો
  6. સ્કિવર ને થોડું ભીનું કરો, હવે તેમાં સિગાર લગાવો અને ઉપર માખણને પિગાળીને બ્રશ વડે લગાવો
  7. સિગારને 10 મિનિટ માટે ઓવનમાં ગ્રીલ કરો અને જો કુરકુરા જોઈતા હોય તો વધુ 5 મિનિટ માટે રાંધો
  8. તૈયાર સિગાર પર લીંબુ રસ છાંટીને પીરસો
  9. મીઠું ઓછું નાખો કારણકે મસાલા ઓટ્સમાં પણ મીઠું છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર