Open in app

કુલ્ફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  360 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  5 people
Tanvi Sharma7th Jul 2017

Kulfi ના વિશે

Ingredients to make Kulfi in gujarati

  • 1/2 લીટર મલાઈ વાળું દૂધ
  • 1+6 ચમચી ખાંડ
  • ધાર વગરની બ્રેડના મસળેલા 2 ટુકડા
  • 100 ગ્રામ માવો
  • એલચી પાઉડર
  • કેસરના કેટલાક તાંતણા
  • કાપેલ બદામ અને પિસ્તા

How to make Kulfi in gujarati

  1. 1 ચમચી ખાંડ ને તે ભૂખરા રંગની થાય ત્યાં સુધી ગરમ કરો (જેથી કુલ્ફીને રંગ મળે)
  2. તે પછી દૂધ, બાકીની ખાંડ, એલચી પાઉડર, બદામ, પિસ્તા ઉમેરો અને ઉકાળતા રહો
  3. 5-6 ઉભરા પછી મસળેલા બ્રેડ ઉમેરો
  4. બ્રેડ ઉમેર્યા પછી 3-4 વાર ઉભરો લાવો
  5. તેને ઠંડુ થવા દો અને માવો ઉમેરો
  6. આ મિશ્રણ ને કુલ્ફી ટ્રે માં મુકો અને 5-6 કલાક માટે ઠરવા દો

Reviews for Kulfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kulfi in gujarati

  • કુલ્ફી

    0 likes
  • લસ્સી કુલ્ફી

    1 likes
  • સ્ટફ મેંગો કુલ્ફી

    1 likes
  • કાજુ ગુલાબ કુલ્ફી ઇન રોઝ આઇસ બાઉલ

    1 likes