Photo of Dosa by Farheen Dalvi at BetterButter
11106
69
3.0(0)
2

ઢોસા

Jul-09-2017
Farheen Dalvi
900 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • શ્રીલંકા
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચોખા - ૨ કપ
  2. અડદ દાળ - ૧ કપ
  3. ચણા દાળ - ૨ મોટી ચમચી
  4. મેથી દાણા- ૧ મોટી ચમચી
  5. મીઠું - સ્વાદાનુસાર
  6. માખણ - જરૂર મુજબ
  7. પાણી - ૧ ૧/૨ કપ

સૂચનાઓ

  1. ચોખા, અડદ દાળ, ચણા દાળ અને મેથી દાણાને ધોઈ અને કમ સે કમ ૫-૬ કલાક માટે પલાળો.
  2. તેના પછી પાણી ઉમેરીને એક લીસા મિશ્રણમાં તેને વાટી લો.
  3. ૯-૧૦ કલાક માટે તેને આથો લાવવા માટે મૂકો: આખી રાત રાખવો એ સૌથી સારો વિકલ્પ છે.
  4. એક નૉન-સ્ટિક પૅન લો, એકવાર જો તે ગરમ થઇ જાય તો તેના પર થોડું પાણી છાંટી અને એક કપડાંથી લૂછી લો. મિશ્રમમાં મીઠું માખી તેને સારી રીતે હલાવો અને પછી પૅન પર થોડું મિશ્રણ રેડો. પૅન પર મિશ્રણને ફેલાવી પછી તેના પર માખણ નાખો એક વાર ચડી જાય તો તેને કાઢી લો.
  5. સાંભાર અથવા નારિયેળની ચટણી સાથે તેને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર