પુલાવ | Pulav Recipe in Gujarati

ના દ્વારા Neha Sharma  |  13th Aug 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Pulav by Neha Sharma at BetterButter
પુલાવ by Neha Sharma
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

78

0

પુલાવ

પુલાવ Ingredients to make ( Ingredients to make Pulav Recipe in Gujarati )

 • 1 કપ ચોખા
 • તમાલ પત્ર -4
 • 2-3 તજ પટ્ટી
 • 4-5 લવિંગ
 • કાળા મરી 4
 • 1 ચમચી લાલ મરચા પાઉડર
 • 1/2 ચમચી હળદર પાઉડર
 • 11/2 ચમચી ધાણા પાઉડર
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • 1 કાંદો જે ઝીણો સમારેલ
 • 1 કાપેલ બટાકો
 • લીલું મરચું-2
 • નાનું કોલી ફ્લાવર
 • 1 ચમચી વટાણા
 • થોડા લીલા ધાણા
 • તેલ

How to make પુલાવ

 1. ચોખા ધુઓ
 2. વાસણમાં તેલ મૂકી તેમાં જીરું તડતડવા દો
 3. બધા આખા ગરમ મસાલા ઉમેરો
 4. કાપેલ કાંદો, બટાકો, કોલી ફ્લાવર વટાણા ઉમેરો
 5. થોડું સાંતળો
 6. મીઠું અને મસાલો ઉમેરો
 7. થોડી વાર માટે રાંધવા દો
 8. તેમાં ચોખા ઉમેરો
 9. તેને પ્રેશર કુકર અથવા રાઈસ કૂકરમાં ફેરવો
 10. 2 સીટી વાગે ત્યાં સુધી રાંધો
 11. લીલા ધાણા વડે શણગારો

My Tip:

તમારી પસંદગી ના શાકભાજી વાપરો

Reviews for Pulav Recipe in Gujarati (0)