Photo of Pulav by Neha Sharma at BetterButter
2712
30
0.0(0)
0

પુલાવ

Aug-13-2017
Neha Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા
  2. તમાલ પત્ર -4
  3. 2-3 તજ પટ્ટી
  4. 4-5 લવિંગ
  5. કાળા મરી 4
  6. 1 ચમચી લાલ મરચા પાઉડર
  7. 1/2 ચમચી હળદર પાઉડર
  8. 11/2 ચમચી ધાણા પાઉડર
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. 1 કાંદો જે ઝીણો સમારેલ
  11. 1 કાપેલ બટાકો
  12. લીલું મરચું-2
  13. નાનું કોલી ફ્લાવર
  14. 1 ચમચી વટાણા
  15. થોડા લીલા ધાણા
  16. તેલ

સૂચનાઓ

  1. ચોખા ધુઓ
  2. વાસણમાં તેલ મૂકી તેમાં જીરું તડતડવા દો
  3. બધા આખા ગરમ મસાલા ઉમેરો
  4. કાપેલ કાંદો, બટાકો, કોલી ફ્લાવર વટાણા ઉમેરો
  5. થોડું સાંતળો
  6. મીઠું અને મસાલો ઉમેરો
  7. થોડી વાર માટે રાંધવા દો
  8. તેમાં ચોખા ઉમેરો
  9. તેને પ્રેશર કુકર અથવા રાઈસ કૂકરમાં ફેરવો
  10. 2 સીટી વાગે ત્યાં સુધી રાંધો
  11. લીલા ધાણા વડે શણગારો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર