હોમ પેજ / રેસિપી / મલાઈ કોફતા

Photo of Malai Kofta by Rashmi Krishna at BetterButter
5952
923
4.5(0)
0

મલાઈ કોફતા

Dec-02-2015
Rashmi Krishna
0 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઉપર
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર 150 ગ્રામ (હું ઘરે બનાવલું પનીર પસંદ કરું છું)
  2. ટામેટા - 3 (સમારેલા)
  3. કાજુ - 1/2 કપ
  4. 1/4 નાની ચમચી તડબૂટના બીજ
  5. 1 નાની ચમચી ખસખસ (વૈકલ્પિક)
  6. આદુ-લસણની પેસ્ટ - 2 નાની ચમચી
  7. લીલી ઇલાયચી - 2
  8. 1 નાની ચમચી લાલ મરચું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 મોટી ચમચી તેલ
  11. 1/4 કપ દહીં
  12. 2 નાની ચમચી લોટ/મેંદો
  13. 2 મોટી ચમચી તાજી મલાઈ
  14. 1 નાની ચમચી ગરમ મસાલો
  15. સજાવટ માટે તાજા કોથમીર

સૂચનાઓ

  1. ટામેટાને કાજુ, તડબૂચના બીજ, ખસખસ, આદુ, લીલી ઇલાયચી, લાલ મરચું, મીઠું અને એક મોટી ચમચી તેલ સાથે કૂકરમાં રાંધો. (1 સીટી પૂરતી છે)
  2. જ્યારે મિશ્રણ ઠંડુ પડી જાય, તેને બ્લેન્ડરમાં પીસી લો. તેમાં દહીં નાખીને બરાબર ભેળવી લો. એક બાજુએ મૂકી દો.
  3. પનીરને એક વાટકામાં ચોળી નાખો. તેમાં લીલી ઇલાટચીનો પાવડર, મીઠું, લોટ નાખો અને બરાબર ભેળવી લો. નાના ટુકડા બનાવો અને તેને કોફતાનો આકાર આપો.
  4. એક કઢાઇમાં પૂરતું તેલ લો અને કોફતા તળો. વધારાનું તેલ નિતારી લેવા માટે તેને ટીશ્યૂ પેપર પર રાખો.
  5. મિશ્રણને ગાળી લો અને તેને કઢાઇમાં લઈ લો, તેને ઉકળવા દો અને તેમાં મલાઈ સાથે ગરમ મસાલો પણ નાખો.
  6. એક પીરસવાના વાટકામાં કોફતા નાખો, (હું તેની પર થોડો ચાટ મસાલો પણ ભભરાવું છું અને પછી રસો નાખું છું.) પીરસતા પહેલાં થોડી વધારે મલાઈ સાથે સજાવટ કરો.
  7. છેલ્લે થોડા કોથમીર સાથે સજાવટ કરો અને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર