Malai Kofta ના વિશે
Ingredients to make Malai Kofta in gujarati
- પનીર 150 ગ્રામ (હું ઘરે બનાવલું પનીર પસંદ કરું છું)
- ટામેટા - 3 (સમારેલા)
- કાજુ - 1/2 કપ
- 1/4 નાની ચમચી તડબૂટના બીજ
- 1 નાની ચમચી ખસખસ (વૈકલ્પિક)
- આદુ-લસણની પેસ્ટ - 2 નાની ચમચી
- લીલી ઇલાયચી - 2
- 1 નાની ચમચી લાલ મરચું
- મીઠું સ્વાદાનુસાર
- 1 મોટી ચમચી તેલ
- 1/4 કપ દહીં
- 2 નાની ચમચી લોટ/મેંદો
- 2 મોટી ચમચી તાજી મલાઈ
- 1 નાની ચમચી ગરમ મસાલો
- સજાવટ માટે તાજા કોથમીર
How to make Malai Kofta in gujarati
- ટામેટાને કાજુ, તડબૂચના બીજ, ખસખસ, આદુ, લીલી ઇલાયચી, લાલ મરચું, મીઠું અને એક મોટી ચમચી તેલ સાથે કૂકરમાં રાંધો. (1 સીટી પૂરતી છે)
- જ્યારે મિશ્રણ ઠંડુ પડી જાય, તેને બ્લેન્ડરમાં પીસી લો. તેમાં દહીં નાખીને બરાબર ભેળવી લો. એક બાજુએ મૂકી દો.
- પનીરને એક વાટકામાં ચોળી નાખો. તેમાં લીલી ઇલાટચીનો પાવડર, મીઠું, લોટ નાખો અને બરાબર ભેળવી લો. નાના ટુકડા બનાવો અને તેને કોફતાનો આકાર આપો.
- એક કઢાઇમાં પૂરતું તેલ લો અને કોફતા તળો. વધારાનું તેલ નિતારી લેવા માટે તેને ટીશ્યૂ પેપર પર રાખો.
- મિશ્રણને ગાળી લો અને તેને કઢાઇમાં લઈ લો, તેને ઉકળવા દો અને તેમાં મલાઈ સાથે ગરમ મસાલો પણ નાખો.
- એક પીરસવાના વાટકામાં કોફતા નાખો, (હું તેની પર થોડો ચાટ મસાલો પણ ભભરાવું છું અને પછી રસો નાખું છું.) પીરસતા પહેલાં થોડી વધારે મલાઈ સાથે સજાવટ કરો.
- છેલ્લે થોડા કોથમીર સાથે સજાવટ કરો અને ગરમાગરમ પીરસો.
Reviews for Malai Kofta in gujarati
No reviews yet.
Recipes similar to Malai Kofta in gujarati
રસ મલાઈ
0 likes
મલાઈ લાડુ
4 likes
મલાઈ સંદેશ
4 likes
મલાઈ કોફતા
2 likes
રાઇસ કોફતા
5 likes
મલાઇ કોફતા
5 likes