Open in app

ઈડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1200 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  10 people
Sonu 24th Sep 2017

Idli ના વિશે

Ingredients to make Idli in gujarati

  • 11/4 કપ અડદ દાળ (ફોતરાં વિનાની)
  • 3 કપ ચોખા - (તમે કોઈ પણ ચોખા વાપરી શકો છો પણ ધ્યાન રાખો કે ચોખા તૂટેલ હોય, બાસમતી જેવા લાંબા નહીં )
  • 2 ચમચી મીઠું
  • દળવા માટે જરૂર હોય તેટલું પાણી

How to make Idli in gujarati

  1. ચોખા અને દાળને અલગ ધુઓ અને પલાળો
  2. આખી રાત અથવા 8-9 કલાક માટે પલાળી રાખો
  3. દાળ અને ચોખાને અલગ વાટો જેથી તેની મુલાયમ પેસ્ટ બને
  4. હવે તે બન્નેને મિક્સ કરો અને તેમાં મીઠું ઉમેરો
  5. તેને આથો લાવવા માટે 6-7 કલાક રાખી મુકો
  6. પ્રેશર કૂકરમાં 1 ગ્લાસ પાણી ને ઉકાળો
  7. ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવો અને દરેક ખાનામાં ભરાય ત્યાં સુધી ઈડલી ખીરું નાખો
  8. સ્ટેન્ડ ને પ્રેશર કૂકરમાં મુકો
  9. પ્રેશર કુકર નું ઢાંકણું બંધ કરો પણ સીટી લગાવશો નહીં
  10. ઉંચા તાપે 10-12 મિનિટ સુધી ગરમ કરો અને પછી ગેસ બંધ કરો
  11. તેને 5 મિનિટ સુધી રહેવા દો અને પછી કુકર માંથી સ્ટેન્ડ બહાર કાઢો
  12. ફરી 5 મિનિટ રહેવા દો અને પછી ચમચી વડે ઈડલીને બહાર કાઢો
  13. નારીયેળ ચટણી અથવા ગરમાગરમ સંભાર સાથે પીરસો

Reviews for Idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Idli in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • રવા ઈડલી

    58 likes
  • ઈડલી ચીલી

    2 likes
  • ઓટ્સ ઈડલી

    0 likes