કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઈડલી

Photo of Idli by Sonu at BetterButter
13
113
0(0)
0

ઈડલી

Sep-24-2017
Sonu
1200 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી રેસીપી વિશે

દક્ષિણ ભારતની મુખ્ય વાનગી છે. તે મુલાયમ અને હલકી વાનગી છે જે ક્યારેય પણ ખાઈ શકાય છે અને તે પચવા માટે પણ એકદમ સરળ છે

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • કર્નાટકા
 • બાફવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 10

 1. 11/4 કપ અડદ દાળ (ફોતરાં વિનાની)
 2. 3 કપ ચોખા - (તમે કોઈ પણ ચોખા વાપરી શકો છો પણ ધ્યાન રાખો કે ચોખા તૂટેલ હોય, બાસમતી જેવા લાંબા નહીં )
 3. 2 ચમચી મીઠું
 4. દળવા માટે જરૂર હોય તેટલું પાણી

સૂચનાઓ

 1. ચોખા અને દાળને અલગ ધુઓ અને પલાળો
 2. આખી રાત અથવા 8-9 કલાક માટે પલાળી રાખો
 3. દાળ અને ચોખાને અલગ વાટો જેથી તેની મુલાયમ પેસ્ટ બને
 4. હવે તે બન્નેને મિક્સ કરો અને તેમાં મીઠું ઉમેરો
 5. તેને આથો લાવવા માટે 6-7 કલાક રાખી મુકો
 6. પ્રેશર કૂકરમાં 1 ગ્લાસ પાણી ને ઉકાળો
 7. ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવો અને દરેક ખાનામાં ભરાય ત્યાં સુધી ઈડલી ખીરું નાખો
 8. સ્ટેન્ડ ને પ્રેશર કૂકરમાં મુકો
 9. પ્રેશર કુકર નું ઢાંકણું બંધ કરો પણ સીટી લગાવશો નહીં
 10. ઉંચા તાપે 10-12 મિનિટ સુધી ગરમ કરો અને પછી ગેસ બંધ કરો
 11. તેને 5 મિનિટ સુધી રહેવા દો અને પછી કુકર માંથી સ્ટેન્ડ બહાર કાઢો
 12. ફરી 5 મિનિટ રહેવા દો અને પછી ચમચી વડે ઈડલીને બહાર કાઢો
 13. નારીયેળ ચટણી અથવા ગરમાગરમ સંભાર સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર