Open in app

મટર પનીર (કોરું)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Bindiya Sharma24th Dec 2015

Matar Paneer(dry) ના વિશે

Ingredients to make Matar Paneer(dry) in gujarati

  • 200 ગ્રામ તાજા પનીરના ચોસલા
  • 1/2 કપ લીલા વટાણા
  • 1 મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી
  • 3 મધ્યમ કદના ટામેટાની પ્યુરી
  • 1/2 નાની ચમચી ગરમ મસાલો
  • 3-4 સુકા લીલા મરચાં
  • 1/4 નાની ચમચી હળદર
  • 1/2 નાની ચમચી સૂકા ધાણાનો પાવડર
  • 1/2 નાની ચમચી જીરા પાવડર
  • 1/4 નાની ચમચી લાલ મરચું (વૈકલ્પિક)
  • 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 મોટી ચમચી તેલ
  • ઝીણું કાપેલું કોથમીર - 1/4 કપ

How to make Matar Paneer(dry) in gujarati

  1. સૌથી પહેલા એક કઢાઇમાં તેલ ગરમ કરો અને ડુંગળી સાંતળી લો, પછી લાલ મરચું અને આદુ-લસણની પેસ્ટ નાખો અને પછી ટામેટા નાખો.
  2. કઢાઇમાં મસાલા બાજુ છોડવા માંડે અને તેલ અલગ પડવા માંડે ત્યાં સુધી રાંધો.
  3. હવે તેમાં હળદર, સૂકા ધાણાનો પાવડર, જીરા પાવડર અને ગરમ મસાલો નાખો.
  4. 2 કપ પાણી સાથે વટાણા નાખો, વટાણા નરમ પડે ત્યાં સુધી ઢાંકીને રંધાવા દો.
  5. ઢાંકણ હટાવી લો અને ઉકળવા દો. પીરસતા પહેલાં તેમાં પનીરના ચોસલા નાખો. રસાની ઇચ્ચછિત જાડાઇ માટે પાણીની માત્ર નક્કી કરો.
  6. કોથમીર વડે સજાવટ કરો અને રોટલી અથવા નાન સાથે પીરસો.

Reviews for Matar Paneer(dry) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Matar Paneer(dry) in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • મટર પૌવા

    0 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes