Open in app

વેજીટેબલ કટલૅટ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Sharon Dcosta26th Dec 2015

Vegetable Cutlets ના વિશે

Ingredients to make Vegetable Cutlets in gujarati

  • 1 કપ બાફીને ચોળેલા બટાકા
  • 1/4 કપ ગાજર (ઝીણું સમારેલું)
  • 1/4 કપ ડુંગળી (ઝીણી સમારેલી)
  • 1/4 કપ ફણસી (ઝીણી સમારેલી)
  • 1 મોટી ચમચી સોયા સૉસ
  • 1 મોટી ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/4 કપ લોટ
  • 1 કપ બ્રેડનો ભૂકો
  • 3 મોટી ચમચી ચણાનો લોટ (બેસન)

How to make Vegetable Cutlets in gujarati

  1. કઢાઇમાં તેલ ગરમ કરો, ડુંગળી અને ફણસીને મીઠામાં સાંતળો.
  2. જો જરૂર પડે તો, થોડું પાણી ઉમેરો અને શાકભાજી નરમ પડે ત્યાં સુધી રાંધો. સોયા સૉસ નાખો અને બરાબર ભેળવો. ઠંડુ પાડવા માટે બાજુ પર મૂકો.
  3. એક વાટકામાં ચોળેલા બટાકા અને રાંધેલી શાકભાજી લો. બરાબર ભેળવો અને નાના ગુલ્લા બનાવો. હાથ વડે દબાવીને ચપટા કરો.
  4. એક નાના વાટકામાં, બેસનને પાણીમાં નાખીને ફીણેલું મિશ્રણ બનાવો.
  5. કટલૅટ્સ પર કોરા લોટનું પડ બનાવો, બેસનના ફીણેલા મિશ્રણમાં બોળો અને બ્રેડના ભૂકામાં રૉલ બનાવો.
  6. સોનેરી તપખીરી થાય ત્યાં સુધી તળો અને પછી ફુદીનાની ચટણી અને ટામેટાના કૅચ-અપ સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Vegetable Cutlets in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Cutlets in gujarati

  • વેજીટેબલ ફુલ

    3 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    0 likes
  • વેજીટેબલ કટલેટ

    1 likes
  • વેજીટેબલ પુલાવ

    385 likes