હોમ પેજ / રેસિપી / ચિકન કાલી મિર્ચ

Photo of Chicken kali mirch by Sasmita Mohanty at BetterButter
1953
3
5.0(0)
0

ચિકન કાલી મિર્ચ

Nov-22-2017
Sasmita Mohanty
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 3

  1. ચિકન 500 ગ્રામ
  2. દહીં 1/3 કપ
  3. 1/8 ચમચી હળદર
  4. 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  5. છૂંદેલા મરી 3/4 ચમચી
  6. 1 કપ ઝીણો કાપેલ કાંદો
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. 2 ચમચી તેલ
  9. 1 તમાલપત્ર
  10. એલચી-4
  11. લવિંગ-6

સૂચનાઓ

  1. 1.ચિકનને દહીં, મીઠું, મરી પાઉડર અને હળદર વડે મેરિનેટ કરો.તેને બાજુમાં 45 મિનિટ માટે રાખી મુકો
  2. 2. ગરમ તેલમાં સૂકા મસાલા ઉમેરો અને તડતડવા દો
  3. 3. કાંદા, મીઠું ઉમેરો અને ભૂખરા થવા દો
  4. 4. આદુ લસણ પેસ્ટ ઉમેરો અને કાચી ગંધ જાય નહીં ત્યાં સુધી ફ્રાય કરો
  5. 5. પછી મેરિનેટ કરેલ ચિકન ઉમેરો। 10 મિનિટ સુધી ધીમા તાપે ઢાંકીને રાંધો
  6. 6. જયારે ચિકન પુરી રીતે રંધાઈ જાય ત્યારે મરી પાઉડર ઉમેરો અને તાપ બંધ કરો
  7. 7. તે એક જાડી ગ્રેવી જેવું થશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર