ચિકન ટિક્કા | Chicken Tikka Recipe in Gujarati

ના દ્વારા Zareena Siraj  |  5th Feb 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chicken Tikka by Zareena Siraj at BetterButter
ચિકન ટિક્કાby Zareena Siraj
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  4

  લોકો

334

0

ચિકન ટિક્કા

ચિકન ટિક્કા Ingredients to make ( Ingredients to make Chicken Tikka Recipe in Gujarati )

 • હડ્ડી વગરનું ચિકન - 250 ગ્રામ
 • શિમલા મરચું (ચોસલા) - 2 નંગ
 • ડુંગળી (ચોસલા) - 2 નંગ
 • ટામેટા (ચોસલા) - 2 નંગ
 • ધાણાનો પાવડર - 1 મોટી ચમચી
 • આદુ અને લસણની પેસ્ટ - 1 મોટી ચમચી
 • લાલ મરચું - 1 મોટી ચમચી
 • હળદર - એક મોટી ચમચી
 • જીરા પાવડર - 1 નાની ચમચી
 • ગરમ મસાલાનો પાવડર - 1/2 નાની ચમચી
 • દહીં - 1 કપ
 • લીંબુનો રસ - 2 મોટી ચમચી
 • થોડાક કોથમીર
 • મીઠું સ્વાદાનુસાર

How to make ચિકન ટિક્કા

 1. ચિકનના ટુકડાને બરાબર ધોઇને સાફ કરો. એક બાજુએ મૂકી દો.
 2. એક વાટકામાં, દહીં, લાલ મરચું, ધાણાનો પાવડર, હળદર, ગરમ મસાલો, જીરા પાવડર, લીંબુનો રસ, કોથમીર, મીઠું, આદુ અને લસણની પેસ્ટને બરાબર ભેળવીને મિશ્રણ બનાવો.
 3. આ મિશ્રણને ચિકન, ટામેટા, શિમલા મરચું અને ડુંગળીના ટુકડાઓ પર નાખો અને હાથથી બરાબર ભેળવો, જેથી બધુ એકબીજા સાથે સારી રીતે મિશ્રિત થઈ જાય.
 4. દરમિયાનમાં 30 મિનિટ સુધી વાંસની સળીઓને પાણીમાં બોળી રાખો. હવે મેરિનેટ કરેલ ચિકન, શિમલા મરચું, ટામેટા અને ડુંગળીને એક-એક કરીને વાંસની સળી પર પરોવી લો.
 5. જ્યાં સુધી બધા ટુકડા સળી પર ન પરોવાય જ્યાં ત્યાં સુધી આમ કરતા રહો.
 6. ઑવનને 200 ડિગ્રી તાપમાને પહેલાથી ગરમ રાખો અને ચિકનવાળી વાંસની સળીઓને 30-40 મિનિટ સુધી ગ્રીલ કરો. (કૃપા કરીને સળીએનો સૌથી ઉપરના રૅક પર કે જે કોઇલની સૌથી નજીક હોય તેની પર રાખો).
 7. તેલ લગાવો અને સળીઓને ફેરવતા રહો જેથી બધી બાજુઓ બરાબર રીતે શેકાય.
 8. થઈ જાય ત્યારે, તેને એક પ્લેટમાં કાઢો અને ફુદીનાની ચટણી સાથે તેનો આનંદ લો.

Reviews for Chicken Tikka Recipe in Gujarati (0)