Photo of Upma by Chandrima Sarkar at BetterButter
6933
450
4.5(0)
1

ઉપમા

Jul-28-2015
Chandrima Sarkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. રવો (શેકેલો) -૧ કપ
  2. કાંદા (મધ્યમ કદના)- ૧ (બારીક કાપેલા)
  3. લીલા મરચાં - ૧-૨ (બારીક કાપેલા)
  4. કાજુ - ૨ મોટી ચમચી
  5. બાફેલા બટાટા - ૧ મધ્યમ કદનું (નાના ચોરસ ટુકડા કરેલા)
  6. સાકર - ૧ નાની ચમચી (જોઈએ તો જ)
  7. વનસ્પતિ તેલ - ૨ મોટી ચમચી
  8. મીઠું
  9. વઘાર માટે - ચણા દાળ - ૨ મોટી ચમચી
  10. અડદ દાળ -૧ નાની ચમચી
  11. કાળી રાઈ-૧/૨ નાની ચમચી
  12. જીરું - ૧/૨ નાની ચમચી
  13. કડીપત્તા- ૨ ડાળખી

સૂચનાઓ

  1. એક તળવાના સૂકા પૅનમાં કાજુને મધ્યમ તાપે વધુ બ્રાઉન રંગના થાય ત્યાંસુધી એક અથવા બે મિનિટ માટે શેકી લો. કાઢી અને બાજુ પર રાખો.
  2. તેલ ગરમ કરો, વઘાર માટે બતાવેલ બધી જ સામગ્રીઓ આમ ઉમેરો. હવે કાપેલા કાંદા ઉમેરો, મધ્યમ તાપે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. રવો, ચોરસ ટુકડા કરેલા બટાટા, મીઠું અને લીલા મરચાં ઉમેરો. સારી રીતે ભેળવો, ૧/૪ કપ પાણી ઉમેરી, થોડું હલાવો. ધીમા તાપે ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો. થોડી મિનિટ પછી ફરી થોડું પાણી છાંટો.
  3. કાજુ અને સાકર ઉમેરો. રવો નરમ થાય ત્યાં સુધી તેની ભેળવો અને ચડવા દો. અંતે તમને મિશ્રણ એક નરમ અને ભેજવાળું મળશે, હવે તમારા ઉપમા તૈયાર છે. તાપમાંથી કાઢો. તરત જ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર