હોમ પેજ / રેસિપી / ગુલાબ જામુન

Photo of Gulab Jamun by Rita Arora at BetterButter
8536
148
5.0(0)
0

ગુલાબ જામુન

Apr-04-2016
Rita Arora
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. નરમ માવો ૨૫૦ ગ્રામ
  2. પનીર ૧૦૦ ગ્રામ
  3. મેંદો ૧/૩ કપ
  4. કાજુ ૧ મોટી ચમચી
  5. ચારોળી ૧ મોટી ચમચી
  6. એલચી પાવડર ૧/૪ નાની ચમચી
  7. ચાસણી માટે:
  8. સાકર - ૩ કપ
  9. પાણી - ૧ ૧/૨ કપ
  10. એલચી પાવડર- ૧/૪ નાની ચમચી

સૂચનાઓ

  1. ચાસણી માટે:
  2. એક પૅન ગરમ કરો, તેમાં પાણી અને સાકર ઉમેરી, તેને ઉકળવા દો, જ્યારે તે ઉક્લ્વાનું શરૂ થાય ત્યારે ૩ થી ૪ મિનિટ સુધી પકાવો અથવા જ્યાં સુધી ૧ તાર મળે ત્યાં સુધી ઉકાળો. એલચી પાવડર ઉમેરો. તાપ બંધ કરો.
  3. ગુલાબ જામુન માટે:
  4. એક બાઉલમાં માવો, પનીર અને મેંદો ઉમેરો અને જ્યાં સુધી ખૂબ જ મુલાયમ લોટ ન મળે ત્યાં સુધી તમારી હથેળીથી ઘસો.
  5. ભરવા માટે: એક નાના બાઉલમાં, સૂકા માવા અને એલચી પાવડર ઉમેરી, સારી રીતે ભેળવો.
  6. લોટનો એક નાનો ગોળો લઈ અને તમારી હથેળી પર સપાટ કરી, તેમાં થોડું ભરી અને તેને એક ગોળો બનાવવા માટે બધી જ બાજુએથી બંધ કરો.
  7. આ ગોળાઓને મધ્યમ ગરમ તેલમાં છોડો, હવે આ ગોળાઓને ધીમા તાપે તળો.
  8. જારાથી તેલને ગોળાઓ પર રેડો. તેને જારો લાગવા ન દો.
  9. જારાને ધીમે ધીમે ફેરવો જેથી કરીને ગોળાઓ બધી જ બાજુએથી બરાબર તળાય.
  10. ગોલ્ડન ગોળાઓ તેલમાંથી કાઢી લો, હવે તેઓને હુંફાળી ચાસણીમાં ૧-૨ કલાક માટે મીઠા, નરમ અને ફુલેલા ગુલામ જામુન માટે મૂકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર