દમ આલૂ | Dum Aloo Recipe in Gujarati

ના દ્વારા Smita Pramanik  |  14th Apr 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dum Aloo by Smita Pramanik at BetterButter
દમ આલૂby Smita Pramanik
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

157

0

દમ આલૂ

દમ આલૂ Ingredients to make ( Ingredients to make Dum Aloo Recipe in Gujarati )

 • 10/12 નાના બટાકા
 • 1 મોટી સમારેલી ડુંગળી
 • 1 મોટુ ટામેટુ સમારેલું
 • 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ
 • 10/12 કાજુ
 • 1 નાની ચમચી ગરમ મસાલો
 • મીઠું સ્વાદાનુસાર
 • હળદર સ્વાદાનુસાર
 • મરચું સ્વાદાનુસાર

How to make દમ આલૂ

 1. બટાકાને બાફી લો.
 2. એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો
 3. જ્યારે જીરું તતડવા માંડે ત્યારે સમારેલી ડુંગળી નાખો અને થોડી વાર સાંતળો.
 4. આદુ અને લસણની પેસ્ટ નાખો. 1/2 મિનિટ માટે સાંતળો અને સમારેલા ટામેટા તથા કાજુ નાખો.
 5. થોડી મિનિટ પછી બધા તળેલા મસાલાને કાઢી લો અને મિક્સરમાં લઇને એક પાતળી પેસ્ટ બનાવો.
 6. પેસ્ટને તળો અને તેમાં બધા ગરમ મસાલા, મીઠું, હળદર અને લાલ મરચુમ નાખીને 5 મિનિટ રંધાવા દો.
 7. બાફેલા બટાકા નાખો અને તેને બધા મસાલા સાથે યોગ્ય રીતે ભેળવો.
 8. 1 કપ પાણી નાખો અને કઢાઇને ઢાંકણ વડે ઢાંકી દો અને ફરીથી 6-7 મિનિટ માટે રંધાવા દો. ગરમાગરમ પીરસો.

Reviews for Dum Aloo Recipe in Gujarati (0)