હોમ પેજ / રેસિપી / દમ આલૂ

Photo of Dum Aloo by Smita Pramanik at BetterButter
27
32
0(0)
0

દમ આલૂ

Apr-14-2016
Smita Pramanik
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ઉપર
  • પ્રેશર કુક
  • તળવું
  • મુખ્ય વાનગી
  • લેક્ટોસ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. 10/12 નાના બટાકા
  2. 1 મોટી સમારેલી ડુંગળી
  3. 1 મોટુ ટામેટુ સમારેલું
  4. 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ
  5. 10/12 કાજુ
  6. 1 નાની ચમચી ગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. હળદર સ્વાદાનુસાર
  9. મરચું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. બટાકાને બાફી લો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો
  3. જ્યારે જીરું તતડવા માંડે ત્યારે સમારેલી ડુંગળી નાખો અને થોડી વાર સાંતળો.
  4. આદુ અને લસણની પેસ્ટ નાખો. 1/2 મિનિટ માટે સાંતળો અને સમારેલા ટામેટા તથા કાજુ નાખો.
  5. થોડી મિનિટ પછી બધા તળેલા મસાલાને કાઢી લો અને મિક્સરમાં લઇને એક પાતળી પેસ્ટ બનાવો.
  6. પેસ્ટને તળો અને તેમાં બધા ગરમ મસાલા, મીઠું, હળદર અને લાલ મરચુમ નાખીને 5 મિનિટ રંધાવા દો.
  7. બાફેલા બટાકા નાખો અને તેને બધા મસાલા સાથે યોગ્ય રીતે ભેળવો.
  8. 1 કપ પાણી નાખો અને કઢાઇને ઢાંકણ વડે ઢાંકી દો અને ફરીથી 6-7 મિનિટ માટે રંધાવા દો. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર