Photo of Vermicilly upma by Jyoti Adwani at BetterButter
739
9
0.0(1)
0

Vermicilly upma

Jun-12-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વેરમિસિલિ સેવ ૨૫૦ ગ્રામ
  2. ૧ડુંગળી બારીક સમારેલી
  3. ૧ ટામેટું બારીક સમારેલું
  4. ચણા દાળ વઘાર માટે ૧/૨ ટેબલ સ્પૂન
  5. અડદ દાળ વઘાર માટે ૧/૨ ટેબલ સ્પૂન
  6. લીમડો
  7. ગાજર ૧ બારીક સમારેલું
  8. વટાણા અડધી વાટકી બાફેલા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. હળદર ૧/૪ ટેબલ સ્પૂન
  11. લાલ મરચું પાવડર ૧/૨ ટેબલ સ્પૂન
  12. તેલ ૨ ટેબલ સ્પૂન
  13. કાજુ ૫ થી ૭
  14. રાય ૧/૪ ટેબલ સપૂન
  15. અડધા લીંબુ નો રસ

સૂચનાઓ

  1. પહેલા ૨ ગ્લાસ પાણી માં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ને ગરમ કરવા મુકો.
  2. પાણી ગરમ થતા તેમ સેવ નાખી ને ૫ મિનિટ માટે બાફી લો.
  3. હવે તેને ચારણી માં કાઢીને ઉપર ઠંડું પાણી નાખી દો જેથી સેવ ચીપકે નહી.
  4. હવે વધાર માટે ૧ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો.
  5. તેલ ગરમ થતા તેમાં રાઈ,બંને દાળ અને લીમડા નો વધાર મુકો.
  6. હવે ડુંઘડી નાખી ને ધીમા તાપે સાંતળો.
  7. હવે ટામેટું ઉમેરો અને એને પણ સાંતળો.
  8. હવે તેમાં ગાજર અને વટાણા ઉમેરો.
  9. ત્યાર બાદ તેમાં બાફેલી સેવ,હળદર, નમક, લાલ મરચું નાખીને બરાબર મિક્ષ કરો.
  10. હોવી લીંબુ નો રસ ઉમેરીને મિક્સસ કરો.
  11. હવે છેલ્લે લીલા ધાણા અને કાજુ નાખીને સર્વે કરો.
  12. લો તૈયાર છે આપનો સવાર માટે નો હેલ્થી નાસ્તો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Lata Lala
Jun-12-2018
Lata Lala   Jun-12-2018

એકદમ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર