હોમ પેજ / રેસિપી / ચીઝ પનીર પરોઠા

Photo of Cheese Paneer Paratha by Dimpal Patel at BetterButter
1160
5
0.0(0)
0

ચીઝ પનીર પરોઠા

Jun-12-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પનીર પરોઠા રેસીપી વિશે

બાળકો ની મનપસંદ ડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર ૧ કપ
  2. ચીઝ ૨ કયુબ
  3. કાદા ૧
  4. સિમલા મિચૅ ૧
  5. કોથમીર
  6. લીલા મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  7. આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  8. કાળા મરી નો પાવડર ૧ ચમચી
  9. ચાટ મસાલો ૧ ચમચી
  10. ઘઉં નો લોટ ૧ કપ
  11. મીઠું ૧ ચમચી
  12. તેલ ૨ ચમચી
  13. માખણ ૧/૨ કપ

સૂચનાઓ

  1. એક થાળીમાં ઘઉં નો લોટ ચાળી લેવો. તેમાં ૨ ચમચી તેલ અને ૧/૨ ચમચી મીઠું નાંખી મિક્સ કરવું.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. ભીના કપડાં થી ઢાંકી ને ૩૦ મિનિટ માટે લોટને રહેવા દો.
  3. બીજા વાસણમાં પનીર અને ચીઝને છીણી લેવું.
  4. કાદા , સિમલા મિચૅ અને કોથમીર ઝીણા કાપી લેવું.
  5. તેમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , કાળા મરી નો પાવડર , ચાટ મસાલો , કાદા , સિમલા મિચૅ , કોથમીર અને ૧/૪ ચમચી મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
  6. લોટને ૧/૨ ચમચી તેલ નાખી મસળી લેવો. તેમાંથી નાના લુઆ બનાવવા અને રોટલી વણી લેવી.
  7. એક રોટલી લેઈ તેના પર પનીર નું મિક્ષણ પાથરવું.
  8. રોટલી ની ધાર પર પાણી લગાડવું. હવે એક બીજી રોટલી લઈ તેની ઉપર મૂકીને ધાર દબાવી દેવી.
  9. તવી પર માખણ લગાડીને પરોઠા શેકી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર