ચીઝ પાલક પરોઠા | Cheese Palak paratha Recipe in Gujarati

ના દ્વારા Swati Bapat  |  12th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Cheese Palak paratha recipe in Gujarati, ચીઝ પાલક પરોઠા, Swati Bapat
ચીઝ પાલક પરોઠાby Swati Bapat
  • તૈયારીનો સમય

    30

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

ચીઝ પાલક પરોઠા વાનગીઓ

ચીઝ પાલક પરોઠા Ingredients to make ( Ingredients to make Cheese Palak paratha Recipe in Gujarati )

  • પાલક 250 ગા્મ
  • ચણા નો લૉટ 100ગા્મ
  • તેલ 1/2 વાટકી
  • હળદર
  • મીઠુ
  • લસણ 4 કળી
  • ઘઉનો લોટ

How to make ચીઝ પાલક પરોઠા

  1. ઘઉ ના લોટ મા મોણ નાખી લોટ બાંધો
  2. પાલક ને ધોઇ સમારો
  3. કડાઈ મા તેલ નાખી વઘાર કરો
  4. પાલક ના ખો
  5. ચડી જાય પછી મીઠુ લસણ, ચણા લોટ ઉમેરો.
  6. 5,6 મીનીટ રાંધો.
  7. લોટ માથી લુવો બનાવી પુરણ ભરી પરોઠા બનાવો
  8. સેકો
  9. પીરસવા માટે

My Tip:

લસણ ન નાખૌ તો ચાલે

Reviews for Cheese Palak paratha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો