Photo of Bhungla bataka by Dipika Ranapara at BetterButter
2657
8
0.0(0)
0

Bhungla bataka

Jun-12-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 10 નંગ નાની સાઇઝ ના બાફેલી બટાકી
  2. 2 ટેબલ સ્પૂન તેલ
  3. 1ટી સ્પૂન જીરું
  4. ચપટી હિંગ
  5. 2 ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચાં લસણ
  6. 1/2 ટી સ્પૂન હળદર
  7. 2ચમચી લાલ મરચું
  8. 1ટી સ્પૂન ધાણાજીરુ
  9. મીઠું પ્રમાણસર
  10. કોથમીર સજાવટ માટે
  11. 250 ગ્રામ તળેલા ભૂંગળા

સૂચનાઓ

  1. એક કડાઇ માં તેલ ગરમ કરી જીરું નાખો.
  2. ચટકે એટલે હીંગ અને વાંટેલા આદુ મરચા લસણ નાખી સાંતળો.
  3. લાલ મરચું નાખી બરાબર હલાવી તરત જ બટકી ઉમેરી હલાવી લો.
  4. હળદર, મીઠું, ધાણાજીરુ નાંખી બરાબર હલાવી લો.
  5. કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
  6. ગરમાગરમ લસણીયા બટાકા ને ભૂંગળા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર