ખાંડવી | Khandvi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  13th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Khandvi by Rani Soni at BetterButter
ખાંડવીby Rani Soni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

ખાંડવી

ખાંડવી Ingredients to make ( Ingredients to make Khandvi Recipe in Gujarati )

  • 1 કપ ચના નો લોટ
  • છાશ 3 કપ
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • એક ચપટી હિંગ
  • 1 નાની ચમચી રાઇ
  • 1/2 નાની ચમચી તલ
  • 2-૩ લીલા મરચા સમારેલ
  • 1 મોટિ ચમચી લીલા ધાણા
  • દાડમ ૨ ચમચી
  • 5-6 લિમડા ના પાન
  • છિણેલુ નાળિયેર ૧ ચમચી

How to make ખાંડવી

  1. ચના નો લોટ,છાશ, મીઠું, હળદર ઍક બાઉલ માં મિક્ષ કરો.
  2. ખિરા જેવુ બનાવો
  3. ખીરા ને નોનસ્ટિક પેન મા લઇ ગેસ ચાલુ કરો આંચ પર સતત હલાવતા રેહવુ .
  4. જ્યારે તે ઘટ્ટ થાય તયારે ગેસ બંધ કરી દેવો.
  5. ખાંડવી ને થાલી ઉપર પાથરી દેવી.
  6. ઠંડુ થાય એટલે રોલ બનાવી લેવા .
  7. એક કઢાઈ મા તેલ મુકો
  8. તેમાં રઇ, તલ ,લીમડો ,હિંગ, લીલા મરચા નો વઘાર કરી ખાંડવી ઉપર રેડવું .
  9. દાડમ ,છિણેલુ નાળિયેર ,લીલા ધાણા થી સજાવવુ.ખાંડવી તૈયાર છે.

Reviews for Khandvi Recipe in Gujarati (0)