હોમ પેજ / રેસિપી / દહીંવડા

Photo of Dahivada by Bharti Khatri at BetterButter
641
11
0.0(0)
0

દહીંવડા

Jun-13-2018
Bharti Khatri
300 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવડા રેસીપી વિશે

દહીંવડા ટેસ્ટ મા ખૂબ જ સરસ અને બધા ને જ પસંદ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ અદડ ની દાળ
  2. 1/4 કપ મગ ની દાળ
  3. તેલ પ્રમાણસર
  4. 1 લિટર દહીં
  5. 1 મોટો ચમચો આદુ મરચાં વાટેલા
  6. ખજૂર આબલી ની ચટણી
  7. લાલ મરચું પાઉડર
  8. ચાટ મસાલો
  9. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. અદડ ની દાળ અને મગ ની દાળ ને 5 થી 6 કલાક પલાળવી.
  2. હવે બન્ને દાળ ને અધકચરી વાટવી.
  3. હવે એમા મીઠું વાટેલા આદું મરચા નાખીને વડા માટે ખીરુ તૈયાર કરવુ.
  4. હવે તેલ ગરમ કરી 2 ચમચી ગરમ તેલ વડા ના ખીરા મા મિક્સ કરવુ.
  5. હવે ચમચો પાણી મા બોળી ખીરુ લઈ ગરમ તેલ મા વડા મુકવા અને વડા ઉતારવા.
  6. હવે વડા ને હુંફાળા પાણી મા નાખવા. પોચા થાય એટલે દબાવી ને પાણી કાઢી નાખવું.
  7. હવે દહીં વલોવી ને વડા પર નાખવું ખજૂર આંબલી ની ચટણી, મીઠુ, લાલમરચું પાઉડર અને ચાટ મસાલો ભભરાવી ને પીરસવુ..
  8. ટેસ્ટી અને ચટપટા દહીંવડા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર