હોમ પેજ / રેસિપી / બટેટાં અને સોજી નાં કુરકુરે

Photo of Bateka and sooji na kurkure by Jigisha Jayshree at BetterButter
351
4
0.0(0)
0

બટેટાં અને સોજી નાં કુરકુરે

Jun-13-2018
Jigisha Jayshree
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટાં અને સોજી નાં કુરકુરે રેસીપી વિશે

આ રેસીપી ખાવા માં બહુજ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ સૂજી
  2. ૪/૫ બાફેલા બટાકા
  3. ૪/૫ લીલા મરચા કાપેલા
  4. બારીક કાપેલી કોથમીર
  5. તેલ તળવા માટે
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. મરી પાવડર ૨/૩ ચપટી

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ બટેટાં ના છીલકા નિકાલી નેં છીણી લો.
  2. એક વાસણ માં અડધો કપ પાણી ગરમ કરો.
  3. તેમાં ૧ નાની ચમચી તેલ નાંખો.
  4. ગરમ થઇ જાય તો ગેસ બંધ કરો.
  5. હવે તેમા સૂજી નાખી ને મિક્સ કરો. અને ૩/૪ મિનિટ સુધી ઢાંકી દો
  6. પછી બટેટાં નીં છીણ અને સૂજી મિક્સ કરો
  7. હવે તેમાં બારીક કાપેલા લીલા મરચા, કોથમીર, મરી પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે નાંખી ને મિક્સ કરો.
  8. હવે થોડુ થોડુ લઇ નેં હાથ વડે કુરકુરે બનાવો.
  9. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લો ગેસ મિડિયમ રાખો
  10. ઠંડા થઈ જાય તો પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર