Photo of Dakor Na Gota by Rani Soni at BetterButter
1955
5
0.0(1)
0

Dakor Na Gota

Jun-14-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણાનો લોટ
  2. 1 /2 કપ રવો
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 નાની ચમચી મરચું
  5. 1/8 નાની ચમચી હળદર
  6. 1/2 ચમચી આખા ધાણા
  7. 1 ચમચી લીલા મરચાં આદૂ પેસ્ટ
  8. 1/4 ચમચી જીરુ
  9. 1/2 ચમચી ગરમ મસાલા
  10. 1 ચમચી વરિયાળી
  11. 1 ચમચી તલ
  12. 1 ચમચી કાળા મરી નો ભૂકો
  13. એક ચપટી સોડા
  14. 1/2 ચમચી ખાંડ
  15. 1 ચમચી દહીં અથવા લીંબુનો રસ
  16. તળવા માટે તેલ 2 -3 કપ
  17. પિરસવા માટે: દહીં 1 કપ
  18. તળેલા મરચા 1-2
  19. ડુંગળી 1 સમારેલ

સૂચનાઓ

  1. બધી સામગી્ અેક વાસણ માં લઇ જરુરમુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.
  2. 10-15 મિનિટ રાખો.
  3. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો
  4. એક ચમચો ગરમ તેલ ખીરામાં નાખી હલાવી ગોળ ગોટા તળો.
  5. ગરમ ગરમ ડાકોર ના ગોટા સાથે દહીં , ડુંગળી અને તળેલા મરચા મુકો ઘણા જ સ્વાદિષ્ટ લાગશે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmistha Kholiya
Jun-14-2018
Dharmistha Kholiya   Jun-14-2018

ખુબજ સરસ ગોટા.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર