હોમ પેજ / રેસિપી / સ્વાદિષ્ટ મેંગો પેનકેક

Photo of Savory Mango Pancake by Rani Soni at BetterButter
388
3
0.0(0)
0

સ્વાદિષ્ટ મેંગો પેનકેક

Jun-14-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વાદિષ્ટ મેંગો પેનકેક રેસીપી વિશે

મેંગો ની મોસમ માં બનાવો ચટપટુ મેંગો પેનકેક.

રેસીપી ટૈગ

  • આસાન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નો લોટ 1 કપ
  2. કેરી નો પલ્પ 1 કપ
  3. લીલા મરચા 1-2 સમારેલ
  4. ચપટી અજમો
  5. મીઠું જરુર મુજબ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 લાલ મરચું પાવડર
  8. 1 ચમચી કોથમીર સમારેલ
  9. શેકવા :બટર/તેલ 1 ચમચી

સૂચનાઓ

  1. બધી સામગ્રી મિકસ કરી ,4-6 ચમચી પાણી રેડી ખીરૂ બનાવો.
  2. 15 -20 મિનિટ મુકી રાખો
  3. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરી કેરી જેવો આકાર આપો.
  4. બટર/ તેલ લગાડી બંને બાજુ શેકો
  5. પેનકેક તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર