હોમ પેજ / રેસિપી / વેજ બન્ની ચાવ

Photo of Veg Bunny Chow by Kamal Thakkar at BetterButter
628
4
0.0(0)
0

વેજ બન્ની ચાવ

Jun-14-2018
Kamal Thakkar
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ બન્ની ચાવ રેસીપી વિશે

આ સાઉથ આફ્રિકા માં મળનારી ડીશ છે,જેમાં મેં સફેદ ચના અને શાક નું ફિલિંગ બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલે ચના ૧ કપ
  2. બાફેલા બટાકા ૨
  3. ગાજર ૧/૪ કપ
  4. કેપ્સિકમ ૧/૪ કપ
  5. કાંદા ૧/૪ કપ
  6. આદુ મરચા પેસ્ટ ૧ ટી સ્પૂન
  7. તેલ ૧ ટેબલ સ્પૂન
  8. જીરું ૧ ટી સ્પૂન
  9. તજ ૧ ઇંચ
  10. બાદીયા નૂ ફૂલ૧
  11. તમાલ પત્ર ૧
  12. ટામેટા ની પ્યુરી ૧/૨ કપ
  13. હળદર ૧/૨ ટી સ્પૂન
  14. લાલ મરચું ૧ ટી સ્પૂન
  15. ધાના જીરું ૧ ટી સ્પૂન
  16. ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  17. મીઠું
  18. લીલા ધાણા

સૂચનાઓ

  1. છોલે ને ૮ કલાક પલાળીને બાફી લો.
  2. શાક સમારી ને તૈયાર કરો.
  3. એક કડાઈ માં તેલ મુકો અને જીરું,તેજપટ્ટા,તજ તથા બાદીયા નું ફૂલ ઉમેરો.
  4. આદુ મરચા નું પેસ્ટ નાખો.
  5. બારીક સમારેલા કાંદા ઉમેરો અને ૧-૨ મિનિટ સાંતળો.
  6. હવે સમારેલા ગાજર તથા કેપ્સિકમ ઉમેરો.
  7. ૨-૩ ચમચી પાણી નાખો અને ઢાંકીને ચડવા દો.
  8. ટામેટા નું પ્યુરી નાખો.
  9. મીઠું અને બધા સૂકા મસાલા ઉમેરો.
  10. મસાલા માં થી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  11. બાફેલા છોલે ઉમેરો.
  12. ૨ કપ પાણી નાખો.
  13. બાફેલા બટાકા ના ટુકડા પણ ઉમેરો.
  14. ઢાંકી ને ૧૦ મિનિટ ઉકળવા દો. છેલ્લે લીલા ધાણા નાખો.
  15. રસો બૌ પાતળો ના રાખવો.લચકો રાખવો.
  16. હવે બન ને ઉપર થી ચોકોર કાપવાયુ.વહાકું અર્ધો બન કપાય એ રીતે નાંખવુ.
  17. આ ભાગ ધીમે થઈ કાઢવો એટલે બન માં વાટકા જેવું બની જશે.
  18. આમા આપડે તૈયાર કરેલું ફિલિંગ ભરી દો અને ટામેટા કાંદા ના સાલસા સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર