હોમ પેજ / રેસિપી / સ્ટીમ સુજી બૉમ્બ

Photo of Steamed suji bomb by Jyoti Adwani at BetterButter
666
3
0.0(0)
0

સ્ટીમ સુજી બૉમ્બ

Jun-19-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટીમ સુજી બૉમ્બ રેસીપી વિશે

આ સ્નેક મારુ ઇનોવેટિવ છે.પાર્ટી માટે બેસ્ટ સ્નેક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી ૫૦ ગ્રામ
  2. મીઠું ટેસ્ટ મુજબ
  3. મરી પાવડર ચપટી જેટલું
  4. આદુ છીણેલું ૧/૪ ટેબલ સ્પૂન
  5. લસણ ૫ થી ૬ કળી
  6. ફુદીના ના પાન ૮ થી ૧૦
  7. લાલ મરચું ૧/૨ ટેબલ સ્પૂન
  8. મગફળી ના બી ૧ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે લસણ ની ચટણી બનાવીએ. જેના માટે લસણ,ફુદીનો,નિમક,લાલ મરચું ,મગફળી ના બી નાખીને બિલકુલ બારીક પીસી લેસું.
  2. હવે ૧ ગ્લાસ પાણી ગરમ કરશુ જેમાં,નિમક,કાળા મરી, આદુ નાખીશું.
  3. હવે તેમાં સુજી નાખીને બરાબર મિક્ષ કરશુ.
  4. સુજી પાણી સોસી લે પછી ૫ મિનિટ માટે ધીમા તાપે મુકસું.
  5. હોવી સુજી ને સારી રીતે થોડું તેલ લઈ મસળી લેસું. બિલકુલ સરસ રીતે મસળવાનું છે.
  6. હવે તેમાંથી એક લુવું લઈ ને તેને હાથ થી જ ફેલાવી ને વચ્ચે લસણ ની ચટણી મુકીસુ.
  7. હવે તેને બોલ નો જેમ વાળી લેસું. બધા જ બોલ તૈયાર કરી લો.
  8. હોવી બધા બોલ ને તપેલી માં પાણી મૂકી એની વરાળ માં ૫ મિનિટ માટે બાફી લેસું.
  9. ૫ મિનિટ પછી ગેસ બંધ કરો.હોવી તૈયાર છે આપણા સ્ટીમ સુજી બૉમ્બ જેને ટમેટો સોસ સાથે સર્વે કરી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર