હોમ પેજ / રેસિપી / ડંગેલુ (કડાઈ હાંડવો)

Photo of Dangelu (Kadai Handavo ) by Bharti Khatri at BetterButter
1842
7
0.0(0)
0

ડંગેલુ (કડાઈ હાંડવો)

Jun-19-2018
Bharti Khatri
240 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડંગેલુ (કડાઈ હાંડવો) રેસીપી વિશે

ડંગેલુ ટેસ્ટ મા ખૂબ જ ટેસ્ટી હોય છે. ટીફીન બોક્સ મા ચા, કોફી અને દુધ સાથે પણ ખાવા ની ખૂબ મજા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ચોખા
  2. 1 કપ અદડ ની દાળ
  3. 1 કપ મગ ની દાળ
  4. 1 કપ ચણા ની દાળ
  5. 7 થી 8 લીલા મરચા
  6. 8 કળી લસણ
  7. નાનો ટૂકડો આદુ
  8. તેલ પ્રમાણસર
  9. રાઈ
  10. 1 મોટી ચમચી ગોળ
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચી ધાણાજીરું પાઉડર
  13. 1 ચમચી ગરમ મસાલો
  14. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ચોખા અને ત્રણેય દાળ ને 3 થી 4 કલાક પલાળી ને વાટવી.
  2. દહીં અને મીઠું મિક્સ કરવુ.
  3. તેમા આદું, મરચા ,લસણ, ગોળ, હળદર, ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો નાખી ખીરા મા મિક્સ કરવુ.
  4. હવે કડાઈ મા 1 ચમચી તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી ને ખીરું રેડવું અને 2થી 3 મિનિટ ઢાકી દેવુ.
  5. આ રીતે થાય એટલે તેને પલટાઈ દેવુ.
  6. હવે બીજી બાજુ ફેરવી દેવુ.
  7. બન્ને બાજુ આ રીતે થોડુ લાલાશ પડતુ થવા દે વુ.
  8. તૈયાર છે ટેસ્ટી ડંગેલુ.
  9. ડંગેલુ ને ચા, કૉફી કે ટોમેટો કેચપ સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર