હોમ પેજ / રેસિપી / કોબી ની ઇડલી :
આ ઇડલી એક યુનીક રેસીપી છે. જેને ચણાનાં લોટ માંથી બનાવવા માં આવે છે. અહીં કોબી મેઇન સામગ્રી છે, આ એક ખાટી મીઠી ઇડલી છે, જે લોકો ગળપણ (મીટ્ઠી) ભાવે છે એ લોકો ને આ રેસીપી ખુબજ ભાવશે. કેમકે આ ઇડલી માં ગળપણ અને ખટાશ હોઇ છે જેથી એ ખાટી મીઠી લાગશે. જે બાળકો ને કોબી નથી ભવતી એમને આ રીતે બનાવી ને ટ્રાય કરી જુવો. બાળકો ને ભાવશે. તેમજ આ બાળકો અને મોટા ને પણ ભાવશે. આ ઇડલી ને રાતે ડીનર માં અથવા મોર્નીંગ માં નાસ્તા બનાવી શકાય એવી સરળ ઇઝી ઝડપી રીતે બનતી રેસીપી છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો